દેશી જુગાડઃ પેટ્રોલ વગર લાકડું સળગાવીને ચલાવી ટૂ-વ્હીલર, આ જોઈને ટૂ-વ્હીલર બનાવતી કંપની પણ જોતી રહી ગઈ.

Technology

તમે સોશિયલ મીડિયા પર ઘણા ચોંકાવનારા વીડિયો જોયા હશે. દેશી જુગાડ કરીને તમે ઘણા ચમત્કારો જોયા જ હશે. પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમારી આંખો ખુલીજ રહી જશે. આવો ખતરનાક પ્રયોગ તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય.

યુવકે ચલાવી પેટ્રોલ વગર બાઇક :
આ અદ્ભુત પ્રયોગ જોઈને તમે ચોંકી જશો. વાસ્તવમાં એક યુવકે પેટ્રોલ વગર માત્ર લાકડા સળગાવીને બાઇક ચલાવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ આ અનોખા પ્રયોગને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ સાંભળીને ભલે તમને અજીબ લાગતું હોય, પરંતુ આ વીડિયો જોયા પછી તમારે વિશ્વાસ કરવો જ પડશે. કારણ કે તે વીડિયોમાં વાસ્તવિકતા જેવું લાગે છે.

આ વીડિયો યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો માં તમે જોઈ શકો છો કે એક યુવક એક મોટા મેદાનમાં બાઇક લઈને આવ્યો છે. તેની સાથે બીજા પણ ઘણા યુવાનો છે. યુવક કહે છે કે આજે તેની ટૂ-વ્હીલર પેટ્રોલ પર નહીં, લાકડા પર ચાલશે. આ પછી, તે લાકડા સાથે બાઇક ચલાવીને બતાવે છે. તે પોતાની સાથે ઘણી વસ્તુઓ લાવે છે.

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/RsLCFRneisU” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

 

બાઇક લાકડાના ગેસ પર ચાલે છે:
તે લાકડાથી એક બોક્સ ભરે છે અને તેમાં ગેસ જનરેટ કરે છે. આ માટે, તે લાકડાને લાંબા સમય સુધી બોક્સમાં રાખે છે અને તેને ગરમ કરે છે. ત્યારબાદ લાકડાને ગરમ કર્યા બાદ જે ગેસ બને છે તેને તે ટાયર ટ્યુબમાં ભરીને બાઇકમાં ગેસ નાખીને તેને ચલાવે છે. યુવાનનો આ પ્રયોગ જોઈને મોટર મિકેનિક્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.