એક રૂપિયાની આ વસ્તુઓ માંથી બનવો ફેશિયલ, મળશે પાર્લર જેવો ગ્લો…

Life Style

કૉફી- 1 ચમચી

ચણાનો લોટ -1/2 ચમચી

ચોખાનો લોટ- 1/2 ચમચી

દહીં- 1 ચમચી

લીંબૂનો રસ- 1/2 ચમચી

ફેશિયલ કરવાની રીત

સ્ટેપ 1- સૌથી પહેલા ચેહરાને સલ્ફેટ ફ્રી શેંપૂથી ધોઈ લો.

સ્ટેપ 2- પછી આ માસ્કને ચેહરા પર લગાવીને 3-4 મિનિટ મસાજ કરવી. આ વાતને ધ્યાન રાખો કે તમે સર્કુલેશનરાઉંડ મોશનમાં મસાજ કરવું.

સ્ટેપ 3- પછી ફેશિયલ સ્ટેપની રીતે ચેહરાની મસાજ કરવી

સ્ટેપ 4- નાક, કાન અને માથાના પ્રેશર પોઇન્ટને દબાવો. ત્યારબાદ હળવા હાથથી ટેપિંગ કરવી. તેનાથી ફેશિયલ મસલ્સ એક્ટિવેટ થાય છે.

સ્ટેપ 5- ત્યારબાદ તે માસ્કની મોટી લેયર લગાવીને 10-15 મિનિટ માટે રહેવા દેવું. છેલ્લે તેને પાણીથી સાફ કરી લો.

કૉફી ફેશિયલના ફાયદા

કૉફી પાઉડર ડેડ સ્કિનને કાઢી નાખે છે અને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. સાથે જ તેમાં રહેલા એંટીઓક્સીડેંટ ગુણ સ્કિનને યુવાન રાખવામાં મદદ કરે છે. તે સિવાય તે ચહેરાને સાફ કરે છે અને તેને ટાઈટ કરે છે. તેમજ ચણાનો લોટ સુંદરતા વધારવામાં મદદ કરે છે. આ ફેશિયલથી સ્કિનની ટોનિંગ માઈશ્ચાઈજર અને ક્લીંજિંગ થઈ જાય છે. આ ફેશિયલ ચેહરા પર ગ્લો લાવે છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *