રોડ પર ફરવાની મજા તો લેવાય પણ ભૂલમાં પણ આવા રસ્તા પર ના જવાય… જુઓ ખતરનાક રસ્તાના ફોટા.

Travel

જો તમારે ક્યાંય જવું હોય તો તમારે રસ્તાઓમાંથી પસાર થવું પડે છે. કેટલાક રસ્તાઓ ખૂબ સારા અને ખૂબ જ ખરાબ હોય છે, પરંતુ કેટલાક રસ્તા એવા હોય છે જે ડરામણા અને ખતરનાક હોય છે તે રસ્તા પર જવું મરવા બરાબર હોય છે, વાસ્તવમાં, રસ્તાઓ હંમેશા લોકો માટે મુસાફરીનો પ્રિય માર્ગ રહ્યો છે કારણ કે જ્યારે તમે તમારી કાર દ્વારા રોડ પર જાઓ છો ત્યારે મુસાફરીની મજા બમણી થઈ જાય છે. અને રસ્તામાં ઘણું બધું જોવાનું મળી જાય છે. ઉપરાંત ગમે ત્યારે વાહન ઊભું રાખીને આપડે માર્ગ દ્વારા મુસાફરી કરવી ખૂબ જ આનંદદાયક અને ઉત્તેજક બની જાય છે. જ્યારે રસ્તા પર જવાનું થોડું મુશ્કેલ હોય અથવા રસ્તાઓ પહાડોના હોય ત્યારે મુસાફરીમાં સાહસ પણ ઉમેરાય છે. બધા જાણે છે કે પહાડોના રસ્તાઓ આટી-ઘૂંટી જેવા અને ખીણની બાજુમાં હોય છે. તેમના પર વાહન ચલાવવું એ દરેક વ્યક્તિની હાથની વાત નથી. પરંતુ કેટલાક લોકો આવી મુસાફરી કરે છે અને આ તસવીરો તેની સાક્ષી છે.

ભલે તમે વાસ્તવિકતામાં જતા ડરતા હોવ, પરંતુ તસવીરો દ્વારા તમે આ ખતરનાક ભારતીય રસ્તાઓ પર જવાનું જોખમ ઉઠાવી શકો છો, તો તરત જ ભગવાનનું નામ લો અને આ તસવીરો જુઓ.

જીવલેણ ભારતીય રસ્તાઓ:

1.મારી આંખો પર વિશ્વાસ કરી શકતો નથી.

2.વાતાવરણ મસ્ત છે પણ રસ્તો ખૂબ જ ડરામણો છે.

3.એ ભાઈ…જરા સાચવીને.

4.ભગવાન ડ્રાઇવરોને શક્તિ આપે.

5.તે ઘણી યાદો સાથે પાછો ફરશે.

6.ભાઈનું સાહસ તેલ લેવા ગયું, કંઈ પણ થાય પણ જવું નથી.

7.હું ચાલ્યો જયાં રસ્તો લઇ જાય.

8.કેટલું ભયાનક છે એ તો નથી ખબર, પરંતુ દૃશ્ય ખૂબ જ સુંદર છે.

9.જોઈને જ રુંવાટા ઊભા થઇ ગયાં.

10.કોઈ પૈસા આપે તો પણ હું ક્યારેય નહીં જાવ.

11.આ લોકો પોતાના જીવનને હથેળી પર લઈને જાય છે.

12.જો પડ્યા તો સીધા પાણીમા તરીશું.

13.જીવવામાં મજા નથી આવતી કે શું ?

14.આવા દ્રશ્યો ફિલ્મોમાં સારા લાગે છે વાસ્તવિક જીવનમાં નહીં.

15.આત્મા પણ ડરી ગઈ.

Leave a Reply

Your email address will not be published.