‘તારક મેહતા..’ ની આ અભિનેત્રી પ્રિયા આહુજાની મારકણી અને કાંતિલ અદા જોઈને ફેન્સ ગુમાવી બેઠા હોશ, જુઓ ફોટો..

Bollywood

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્ર દર્શકોના હ્રદય પર રાજ કરે છે. પછી તે જેઠાલાલ હોય, દયાબેન, ભીડે, બાપુજી, ટપુ, બબીતાજી હોય કે પછી રિટા રિપોર્ટર..હાલ તારક મહેતામાં રિટા રિપોર્ટરની ભૂમિકા ભજવતી પ્રિયા આહૂજા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પ્રિયા આહુજાના બોલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ માતા બનવા જઈ રહી છે, શાનદાર લૂક માટે જુઓ આ ફેશન ફોટોઝ..

પ્રિયાનો બોલ્ડ અવતાર
તારક મહેતા….માં રિટા રિપોર્ટરની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતી થઈ ગયેલી અભિનેત્રી પ્રિયા આહૂજા ભલે કોઈ અન્ય ટીવી શોમાં જોવા ન મળતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર તે ખુબ સક્રિય છે. અભિનેત્રી છાશવારે ફેન્સ માટે બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ફેન્સ પણ તે ખુબ પસંદ કરે છે. બોલ્ડનેસ અને સ્ટાઈલના મામલે તે બોલીવુડની મોટી મોટી હિરોઈનોને ટક્કર આપે છે. આ બધા વચ્ચે પ્રિયા આહૂજાની કેટલીક તસવીરો હાલ વાયરલ થઈ છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. પ્રિયાએ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેને જોઈને ફેન્સના ધબકારા વધી ગયા છે.

લેટેસ્ટ તસવીરોમાં કહેર મચાવી રહી છે પ્રિયા
આ તસવીરોમાં પ્રિયાએ બ્લેક આઉટફીટ પહેર્યું છે. જેમાં તે રૂપસુંદરી લાગે છે. અભિનેત્રીએ પોતાના આ સ્ટાઈલીશ લૂકથી બધાના દિલ જીતી લીધા છે. પ્રિયાની આ તસવીરો પરથી ફેન્સની નજર જ જાણે હટતી નથી. અભિનેત્રીની કાતિલ અદાઓને જોઈને ફેન્સ કાયલ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીની તસવીરો પર ફેન્સ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

પ્રિયા આહૂજાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે. પ્રિયાના ઈન્સ્ટાગ્રામ પર 4લાખથી વધુ ફોલોઅર્સ છે. પ્રિયા પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે. અભિનેત્રી પોતાના ટોન્ડ બોડીને જાળવી રાખવા માટે જીમમાં આકરી મહેનત કરે છે. ફિટનેસ મામલે તે અનેક અભિનેત્રીઓથી પણ આગળ છે.
ક્યારેય નહિ જોયો હોય આવો દિશાનો બિકીની લૂક! દરિયા કાંઠે આપ્યા હદથી વધારે બોલ્ડ પોઝ

Leave a Reply

Your email address will not be published.