કિર્તીદાન ગઢવી થી લઈને કિંજલ દવે સુધીના તમામ કલાકારો નવરાત્રિમાં અહીં મચાવશે ધમાલ

News

આ વર્ષે નવરાત્રિ ધૂમધામ અને સંપુર્ણ છૂટછાટથી મનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે ગત વર્ષે શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી હતી. જો કે, આ વર્ષે પાર્ટી પ્લોટમાં પણ રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપી છે. ત્યારે ગરબાપ્રેમીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ તો ગરબા રમવા માટે આતુર છે જ સાથે ગરબારસિકોમાં સિંગરોનું પણ આકર્ષણ હોય છે. ફેવરિટ સિંગરને જોઈને પણ અમુક લોકો ગરબે રમવા જતા હોય છે. આ વખતે નવરાત્રિના જાણીતા કલાકારો કઈ જગ્યાએ પર્ફોર્મ કરવાના છે તે અમે તમને જણાવીશું.

જાણો નવરાત્રિમાં કયા દિવસે, કયા કલાકરો ક્યાં કરશે પર્ફોમન્સ?

  • ઐશ્વર્યા મજમુદાર-
  • 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર- સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર

 

  • જીગરદાન ગઢવી-
  • 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર- બાલેશ્વર પાર્ટી પ્લોટ, સિંધુભવન, અમદાવાદ

 

  • અરવિંદ વેગડા-
  • 27 સપ્ટેમ્બરે- તાજ સ્કાયલાઈન, અમદાવાદ
  • 28 સપ્ટેમ્બર- બહુચરાજી મંદિર
  • 29 સપ્ટેમ્બર- કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર
  • 30 સપ્ટેમ્બર- મોતીબાગ સિંધુભવન, અમદાવાદ
  • 1 ઓક્ટોબર- સાંકળચંદ યુનિવર્સિટી, વિસનગર
  • 2 ઓક્ટોબર- ગિફ્ટ સિટી, ગાંધીનગર
  • 3 ઓક્ટોબર- MY FM
  • 4 ઓક્ટોબર- રાજપથ ક્લબ, અમદાવાદ
  • 7-8 ઓક્ટોબર- દુબઈ
  • 9 ઓક્ટોબર- ગોવા
  • 11 ઓક્ટોબરથી- અમેરિકા

 

  • ગીતા રબારી-
  • 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- સી.બી. પટેલ હેલ્થ ક્લબ, VIP રોડ, સુરત

 

  • વિજય સુવાળા-
  • 26 સપ્ટેમ્બર- રિવરફ્રન્ટ, અમદાવાદ
  • 27 સપ્ટેમ્બર- બાયડ
  • 28 સપ્ટેમ્બર- ધ લેક વ્યૂ રિસોર્ટ, રાજસ્થાન
  • 29 સપ્ટેમ્બર- પોલીસ લાઈન, મહેસાણા
  • 30 સપ્ટેમ્બર- વડોદરા
  • 1 ઓક્ટોબર- ઉનાવા, બાલવા
  • 2 ઓક્ટોબર- મોખાસણ
  • 3 ઓક્ટોબર- દયાવાન પાર્ટી પ્લોટ, સરદાર પટેલ રિંગ રોડ, નિકોલ અમદાવાદ
  • 4 ઓક્ટોબર- શ્રીનાથજી પાર્ટી પ્લોટ, નિકોલ, અમદાવાદ

 

  • આદિત્ય ગઢવી-
  • 24-26 સપ્ટેમ્બર- વિવિઆના પાર્મ વીઆઈપી રોડ, સાઉથ બોપલ, અમદાવાદ
  • 30 સપ્ટેમ્બર- શિવાલિક વિલા, રાજપથ રંગોલી રોડ, અમદાવાદ
  • 1 ઓક્ટોબર- આર્યમાન બંગલો, થલતેજ, અમદાવાદ
  • 2 ઓક્ટોબર- નંદનબાગ, સોસાયટી, શેલા, અમદાવાદ
  • 3 ઓક્ટોબર- કર્ણાવતી યુનિવર્સિટી, અમદાવાદ
  • 4 ઓક્ટોબર- ગ્રીન અંદાજ પાર્ટી પ્લોટ, અમદાવાદ

 

  • કીર્તિદાન ગઢવી-
  • 26થી 5 ઓક્ટોબર- કેડી ફાર્મ, સરખેજ-ગાંધીનગર હાઈવે

 

  • કિંજલ દવે-
  • 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર- રંગરાત્રિ-દાંડિયા નાઈટ્સ, પ્રીમિયમ કચ્છી ગ્રાઉન્ડ, બોરીવલી, મુંબઈ

 

  • ભૂમિ ત્રિવેદી-
  • 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- પાટીદાર નવરાત્રિ, મોરબી

 

  • કાજલ મહેરિયા-
  • 26 સપ્ટેમ્બર- પોલીસ લાઈન, મહેસાણા
  • 27 સપ્ટેમ્બર- સેલિબ્રેશન, મહેસાણા
  • 28 સપ્ટેમ્બર- થનગનાટ, ગાંધીનગર
  • 29 સપ્ટેમ્બર- વડોદરા
  • 30 સપ્ટેમ્બર- બારોટ વાસ, કાલોલ
  • 1 ઓક્ટોબર- ઊંઝા
  • 2 ઓક્ટોબર- મોખાસણ
  • 4 ઓક્ટોબર- પોલીસ લાઈન, મહેસાણા
  • 5 ઓક્ટોબર- થનગનાટ, ગાંધીનગર

 

  • જીગ્નેશ કવિરાજ-
  • 25 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- રાધિકા પાર્ટી પ્લોટ, સિંધુ ભવન, અમદાવાદ

 

  • ફાલ્ગુની પાઠક-
  • 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- સ્વ. પ્રમોદ મહાજન સ્પોર્ટ્સ, કોમ્પલેક્સ, બોરીવાલી, મુંબઈ

 

  • દેવ પગલી-
  • ચોથું નોરતું- અંબાજી
  • સાતમું નોરતું- અંબાજી

 

  • પાર્થિવ ગોહિલ-
  • 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- નેસ્કો સેન્ટર, ગોરેગાંવ, મુંબઈ

 

  • દેવાંગ પટેલ-
  • 27 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર- રાધે રાસ ગરબા, હાથીજણ, અમદાવાદ

 

  • ઓસમાણ મીર-
  • 26 સપ્ટેમ્બર- માતાનો મઢ, કચ્છ
  • 29 સપ્ટેમ્બર- વડોદરા
  • 30 સપ્ટેમ્બર- વિસનગર
  • 1થી 5 ઓક્ટોબર, અમદાવાદ

 

  • દિવ્યા ચૌધરી અને ગમન સાંથલ-
  • 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર
  • નવદર્ગા નવરાત્રિ મહોત્સવ, ઊંઝા

Leave a Reply

Your email address will not be published.