જાણો ગુજરાતના જાણીતા કલાકાર કમલેશ બારોટની સંઘર્ષ થી સફળતા સુધીની કહાની…

Story

દરેક લોકોના જીવનમાં તકલીફો તો હોય છે, પણ જે વ્યક્તિ તકલીફોથી ઉપર ઉઠવા માટે મહેનત કરે છે. તેને સાફળતા જરૂરથી મળે છે. આજે અમે તમને ગુજરાતના એક એવા જ કલાકાર વિષે જણાવીશું કે જે જેમને આજે પોતાની મહેનતથી ખુબજ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

કમલેશ બારોટની જન્મ પંચમહાલના એક સામાન્ય પરિવારમાં થયો હતો.તેમના પરિવારની સ્થિત ખુબજ સામાન્ય હતી. કમલેશ બારોટને બાળપણથી જ ગાવાનો ખુબજ શોખ હતો અને તે ગુજરાતના મોટા સિંગર બનવા માંગતા હતા.

પણ પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે તે પાછળ પડી રહ્યાં હતા. એટલા માટે તે ૭ ધોરણ સુધી જ ભણી શક્યા હતા અને તેના પછી ગાયો ભેંસો ચરાવવાનું શરૂ કર્યું હતું. તેમની માતાની તબિયત બગડતા પરિવારની બધી જ જવાબદારી તેમના પર આવી ગઈ.

તેમનું સપનું હતું કે તે વડોદરાની મ્યુઝીક કોલેજમાં અભ્યાસ કરે. પણ તેમની તે સપનું અધૂરું રહી ગયું. પછી તેમને પર હિંમત ચૌહાણને જોઈને ગીતો ગાતા શીખ્યા અને ધીરે ધીરે ગાવાનું શરૂ કર્યું થોડો સમય સ્ટ્રગલ કરીને તેમાંએન પોતાનો એક આલબમ સોન્ગ રેકોડ કરવાનો મોકો મળ્યો.

તેમનું સોન્ગ અમે કાકા બાપાના પોરીયા ખુબજ હિટ ગયું અને તેમને આખા ગુજરાતમાં ખ્યાતિ મળી. આજે તે પોતાની મહેનતથી આખા ગુજરાતમાં જાણીતા થયા છે. તે આજે મહિને લાખો રૂપિયામાં કમાણી કરી રહયા છે. કોઈપણ વ્યકતિ પોતાની મહેનતથી પોતાના બધા આજ સપના પુરા કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.