મિત્રો આજના સમયમાં ગુજરાતી સિંગર્સનો એક જમાનો ચાલી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે કિર્તીદાન ગઢવી થી લઈને કિંજલ દવે સુધી દરેક ગાયક કલાકારો લાખોમાં ફોલોવર કરાવી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સિંગર્સને ખૂબ જ ભવ્ય સફળતા મળી રહી છે.
આવા જ એક યુવાન ગાયક કલાકાર એવા સાગરદાન ગઢવી વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સાગરદાન ગઢવી પોતાના સુરેલા અવાજથી એક અલગ જ લોકોની વચ્ચે સ્થાન બનાવી ચૂક્યા છેખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સાગરદાન ગઢવી ખૂબ જ લોકપ્રિય છે, ઉત્તર ગુજરાતની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ સાગરદાન ગઢવી એ પોતાના અનોખા અવાજને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
ગરદાન ગઢવી ની આજની સફળતાની પાછળ તેમના ઘણા બધા વર્ષો નો સંઘર્ષ છુપાયેલો છે. આજના સમયમાં સાગરદાન ગઢવી સાહેબ જીવી રહ્યા છે અને સાગરદાન ગઢવી અત્યારે લાખો રૂપિયાની નવી ગાડી ખરીદી છે
સાગરદાન ગઢવી ના કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી અને લાખો રૂપિયાની ગાડીની એન્ટ્રી થઈ ગઈ છે. મિત્રો સાગરદાન ગઢવી લાખો રૂપિયાની કાર scorpio ખરીદી છે. ખુદ સાગરદાન ગઢવીએ સોશિયલ મીડિયા ઉપર તેમનો એક વિડીયો અને શેર કર્યા છે. સાગરદાન ગઢવી ના આ ફોટા અને વિડીયો ઉપર તેમના ફ્રેન્ડ્સ તેમની ગાડીને ખરીદવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે
ખાસ વાત કરે છે કે સાગરદાન ગઢવી ની સક્સેસ સ્ટોરી ની વાત કરવામાં આવે તો, તેમને બાળપણથી સંગીત પ્રત્યે ખૂબ જ રુચિ લાગવા લાગી હતી અને ધીરે ધીરે તેઓ ડાયરામાં અને લોકસાહિત્યના પ્રોગ્રામમાં જવા લાગ્યા અને ધીરે ધીરે તેમનો સંગીત પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો હતો. દાન ગઢવી એ જે ગાડી ખરીદી છે તેની બજાર ની કિંમત લગભગ ૧૦ લાખ થી લઈને ૧૭, ૧૮ લાખ રૂપિયા ની આસપાસ સુધીની જોવા મળી રહી છે.
એક સમયની વાત છે જ્યારે સાગરદાન ગઢવી ને ગુજરાતમાં કોઈ ઓળખતો નહોતું અને તેમણે ધીરે ધીરે ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરીને ગુજરાતની અંદર પોતાના અનોખા સૂરને લીધે ખૂબ જ મોટું નામ બનાવી લીધું છે. આજના સમયમાં સાગરદાન ગઢવી સોશિયલ મીડિયા ઉપર અને પોતાના ગીતને લીધે ખૂબ જ લોકપ્રિય બની ગયા છે. દાન ગઢવી એ લાખો રૂપિયાની જોરદાર ગાડી લઈને માર્કેટમાં એક નવો વટ પાડી દીધો છે.