જાણો કેવી રીતે રામાપીરના ભજન ગાતો છોકરો બન્યો બેચર ઠાકોર, બેચર ઠાકોરની સંઘર્ષની કહાની…

Story

મિત્રો તમે બાધા લોકો બેચર ઠાકોરને તો જાણે જ હશો. આજે તે પોતાના અવાજથી દેશ વિદેશ સુધી જાણીતા થાય છે. પણ આજે તેમને આટલે સુધી પહોંચવા માટે ખુબજ મહેનત કરી છે. જેના વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય.

બેચાર ઠાકોરનો જન્મ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના પસોન્જ ગામના થયો હતો. તેમને બાળપણથી જ ગીત ગાવાનો ખુબજ શોક હતો.બેચર ઠાકોર જયારે નાના હતા ત્યારે તે ગામના રામાપીરના મંદિરમાં ભજનો ગાતા હતા.

તેમના પરિવારથી સ્થિતિ ખુબજ નબળી હતી પિતા ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બેચર ઠાકોરે ૮ માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. પછી તેમના જ ગામના એક યુવક સાથે નાના નાના પ્રોગ્રામ કરવાના શરૂ કર્યા.

તે પહેલા ફ્રીમાં પ્રોગ્રામો કરવા માટે જતા હતા આખરે તેમને આવી રીતે ૧૦ વર્ષ સુધી મહેનત કરી હતી. તે સમયે તે રીક્ષામાં શો કરવા માટે જતા હતા. તેમને ખુબજ તકલીફો વેઠી હતી. તેમને સંગીતની કોઈ તાલીમ નહતી લીધે તે બીજા કલાકારોને જોઈને બધું શીખ્યા હતા.

તેમનો પહેલો આલ્બમ દશમાનું ગીત હતું. પૈસા ન હોવાના કારણે તેમને એક ફાર્મ હાઉસમાં સ્પીકર મેકીને ગીત રેકોડ કર્યું હતું.તેના પછી તેમને નાના મોટા પ્રોગ્રામો મળવા લાગ્યા હતા. જયારે તેમનું ગીત જિંદગી કરી નાખી મારી રમર ભમર તે ગીતથી તેમને ગણી ખ્યાતિ મળી હતી અને આજે તે ગુજરાતના જાણીતા લોકગાયક બની ગયા છે. તેમની ૧૦ વર્ષની મહેનત આજે રંગ લાવી છે.

Leave a Reply

Your email address will not be published.