કબૂતરનો માળો છે તમારા ઘરમા તો થઇ જાવ સાવધાન નહીતર તમારી સાથે થશે આ વસ્તુ.

Spiritual

કબૂતર એ એક પક્ષી છે જે પોતાના શાંત પ્રભાવ માટે જાણીતું છે. તેથી જ લોકો તેને પાળવાનુ હંમેશાં પસંદ કરે છે. પરંતુ ઘરમાં કબૂતરનો માળો હોવો શુભ અને અશુભ સંકેત લઈને આવે છે. લોકો કબૂતરને દાણા ખવડાવવાનું પસંદ કરે છે પરંતુ લાંબા સમય સુધી તેનો અવાજ સામ્ભળવો માથાના દુખવા બરાબર છે.

શાસ્ત્રો અનુસાર તમારા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક ચીજો પૈસાના આગમનને અવરોધે છે અને તમારા ખર્ચમાં વધારો કરે છે. આવી સ્થિતિમાં આપણે કાળજી લેવી જોઈએ કે આપણે આપણા ઘરમાં શું રાખવુ કે શું નહીં. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરમા કબુતરનુ આવવુ શુભ માનવુ કે અશુભ.

એવુ કહેવામા આવે છે કે ઘરમાં કબૂતરોનું આગમન તમારા ઘરમાં સુખ અને શાંતિ સૂચવે છે. આનો અર્થ એ છે કે તમેં ખૂબ જ ટૂંકા સમયમાં મોટી સફળતા મળશે. જો કે કેટલાક લોકો તેને ખરાબ માને છે.પરંતુ તમારી માહિતી માટે તમને જણાવી દઈકે તેને સારો સંકેત માનવામાં આવે છે. કબૂતરોને દરરોજ પાણી આપવાનો પ્રયત્ન કરો.

આની સાથે તમને માત્ર તેના આશીર્વાદ મેળવશો નહી પરંતુ તમારું ઘર સમૃદ્ધ બનશે. જો કે તમારું ખરાબ નસીબ આની સાથે સારા નસીબમા પરિવર્તિત થઈ જશે.

જો કે શાસ્ત્રોમા એવુ પણ કહેવામા આવ્યું છે કે કબૂતરનો માળો ઘરની અંદર કે ઘરની આસપાસ બાંધવામાં આવે છે તો તેને વિલંબ કર્યા વિના છોડી દો, કારણ કે આર્થિક સંકડામણના કારણે તે ઘરમાં અસ્થિરતાનું કારણ બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કબૂતર મા લક્ષ્મીનુ ભક્ત છે. ઘરમાં કબૂતરોના રહેઠાણના કારણે લક્ષ્મી વધે છે અને શાંતિમાં પણ વૃદ્ધિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *