કાર્તિક આર્યને અમદાવાદના રોડ પર ફુલ સ્પીડમાં કાર ચલાવવાની લીધી મજા, કહ્યું- ‘અમદાવાદ એક વાઇબ છે’

News

કાર્તિક આર્યન હાલમાં અમદાવાદમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું શૂટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન કાર્તિકે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં કાર્તિક અમદાવાદમાં ડ્રાઇવિંગની મજા માણે છે.
એરપોર્ટ પર એક સાથે જોવા મળ્યા બે ગોવિંદા, વિડિયો જોઈ તમે પણ થઇ જશો હેરાન, જણાવો સાચો કોણ અને ખોટો કોણ? જુઓ વિડિયો

આ વીડિયોમાં કાર્તિકની સાથે કારમાં ફિલ્મની ટીમ પણ છે. કાર્તિક અચાનક જ કારની સ્પીડ વધારે છે અને તેને કારણે ફ્રન્ટ સીટ પર બેઠેલી તેની ટીમ મેમ્બર ડરી જાય છે. પછી કાર્તિક કારની સ્પીડ ધીમી કરે છે.

આ વીડિયો શૅર કરીને કાર્તિકે કહ્યું હતું, ‘અમદાવાદ એક વાઇબ છે.’ કાર્તિકની આ પોસ્ટ પર ચાહકોએ કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘તમે પણ એક વાઇબ છો.’ તો બીજાએ કમેન્ટ કરી હતી, ‘અમદાવાદની સાથે કાર્તિક આર્યન ઘણો જ પ્રેમાળ.’
નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વર્ષો સુધી ચાલશે સંપૂર્ણપણે મફત ! થશે દર મહિને હજારોની બચત

Leave a Reply

Your email address will not be published.