ખાઓ આ 6 વસ્તુઓ,અને હાર્ટ એટેક ની બીમારીથી રહો દૂર ..

Health

હાર્ટ એટેકની બીમારી એવી છે જે દરેક વયના વ્યક્તિને થઈ શકે છે. તેનુ એક કારણ ખોટુ ખાન પાન પણ છે. જો વ્યક્તિ પહેલા જ પોતાના ખાનપાનની વસ્તુઓમાં સાવધાની રાખે તો આ બીમારીથી મોટાભાગે બચી શકે છે.

જો તમે પણ આ બીમારીથી બચવા માંગો છો તો તમારી ડાયેટમાં થોડો સુધાર લાવો. આજે અમે તમને ડાયેટમાં સામેલ કરનારા કેટલાક આવા જ આહાર વિશે બતાવીશુ, જેનુ સેવન કરીને તમે હાર્ટ અટેકથી બચી શકો છો.

1. ટામેટા – તમારા ડાયેટમાં ટામેટાનો સમાવેશ કરો. તેમા રહેલ લાઈકોપીન, બીટા કૈરોટીન, ફોલેટ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. તેનુ રોજ સેવન કરવાથી હાર્ટ ડિસીસનો ખતરો ઓછો થાય છે.

2. દહી – રોજ દહીનુ સેવન કરવાથી હાર્ટ એટકનો ખતરો ઓછો થાય છે.

3. અડદની દાળ – રાત્રે અડદની દાળની 4 કે 5 ચમચી પાણીમાં પલાળીને મુકી દો. પછી સવારે તેને વાટીને દૂધમાં મિક્સ કરી લો અને સાથે જ ખાંડ મિક્સ કરી લો. તેનાથી કોલેસ્ટ્રોલનો ખતરો ટળે છે.

4. દૂધીનુ જ્યુસ – દૂધીને ઉકાળીને તેમા જીરુ, લીલા ધાણા, હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લો. આવુ અઠવાડિયામાં બે કે ત્રણ વાર પીવો. તેનાથી હાર્ટ ડિસીસની સમસ્યા ઓછી થશે.

5. લીંબૂ પાણી – લીંબૂમાં એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે. જે બોડીનું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર કાઢે છે. તેનાથી હાર્ટ એટેકની પરેશાનીથી બચી શકાય છે.

6. ઘી અને ગોળ – જમ્યા પછી ઘી અને ગોળનુ સેવન કરવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે સાથે જ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *