માં મોગલના દર્શને આવેલા યુવકને મણિધર બાપુએ કહ્યું કે ઘરે માતાપિતાને દરરોજ પગે લાગશો એટલે…

Uncategorized

બધા ભક્તો માં મોગલના પરચા વિષે તો જાણે જ છે, માં મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોને અપરંપાર પરચા આપ્યા છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરતા હોય છે, આજે આપણે એક તેવા જ માં મોગલના મંદિર વિષે વાત કરીશું, માં મોગલનું આ ધામ કબરાઉમાં આવેલું છે.

કબરાઉમાં આજે પણ માં મોગલ અને મણિધર બાપુ સાક્ષાત બિરાજમાન છે, મંદિરમાં આવતા બધા જ ભક્તોના દુઃખો માં મોગલના દર્શન માત્રથી જ દૂર થતા હોય છે, મંદિરમાં બિરાજમાન મણિધર બાપુને ચારણ ઋષિ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારમાંથી દર્શને આવતા હોય છે.

મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં આવતા હોય છે અને માં મોગલના દર્શન કરીને તેમના જીવનમાં આવીને બધી જ સમસ્યાઓ મંદિરમાં બિરાજમાન મણિધર બાપુને જણાવતા હોય છે, ભકતોના જીવનમાં આવતી બધી જ સમસ્યાઓ મણિધર બાપુ દૂર કરતા હોય છે, મણિધર બાપુ પણ ભક્તોને તેમના જીવનમાં આવતા દુઃખો દૂર કરવાના રસ્તાઓ વિષે જણાવે છે.

મંદિરમાં દર્શને આવતા બધા જ ભક્તોને મણિધર બાપુ અંધ્ધશ્રદ્ધાથી દૂર રહેવાનું કહે છે, તેથી હજારો કરતા પણ વધારે ભક્તો મણિધર બાપુના આર્શીવાદ લેવા માટે આવે છે અને તેમના આર્શીવાદ લઈને તેમનું જીવન ખુશીઓથી ભરી દે છે, એક યુવક તેની માતા અને પત્નીને લઈને માં મોગલના દર્શન કરવા માટે કબરાઉ માં આવ્યા હતા.

ત્યારબાદ યુવકે તેની પત્નીની તકલીફ વિષે જણાવ્યું તો મણિધર બાપુએ જણાવ્યું હતું કે માં મોગલ પર વિશ્વાસ રાખો અને તમારા ઘરમાં તમારા માતાપિતાને દરરોજ પગે લાગો, તમારે માં મોગલના દર્શન કરવાની પણ જરૂર નહીં પડે, જો તમે તમારા માતાપિતાને દરરોજ પગે લાગશો તો માં મોગલ ખુબ જ ખુશ રહેશે અને તમારા ધાર્યા કામ બધા પુરા કરશે.

Leave a Reply

Your email address will not be published.