મિત્રો આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવીશું કે જેમના વિષે જાણીને તમે પણ બોલી પડશો કે આજીવનમાં કશું જ આશ્ક્ય નથી. આ મહિલાની ઉંમર 71 વર્ષ છે અને તે આટલી ઉંમરે પણ JCB અને ટ્રક જેવા ભારે હવનો ચલાવે છે.
આ 71 વર્ષની મહિલાને આવી રીતે JCB ચલાવતી જોઈને આજે ભલભલા લોકો પણ આષ્ચર્યમાં આવી જાય છે.આ મહિલાનું નામ રાધામણિ અમ્મા છે. જયારે મહિલાઓ કર પણ નહતી ચલાવતી ત્યારથી રાધામણિ અમ્મા ભારે વાહનો ચલાવે છે. તે JCB જેવા વાહનો ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
આટલી ઉંમરે પણ રાધામણિ અમ્મા ભારે વાહનો ચલાવે છે. સાથે સાથે લોકોને આવા વાહની કઈ રીતે ચલાવવા એની પણ ટ્રેનિંગ આપે છે. જયારે તે ૩૦ વર્ષના હતા ત્યારે પોતાના પતિના કહેવાથી કાર ચલાવવાનું શીખ્યા હતા.
ધીરે ધીરે ભારે ગાડીઓ ચલાવવી તેમનો શોખ બનતો ગયો અને તેમને RTO માંથી લાઇસન્સ પ્રાપ્ત કરીને ભારે વાહનો ચલાવવાના નક્કી કર્યાઆ ને રાધામણિ અમ્મા ભારે વાહનોની પાક્કા ડ્રાઈવર બની ગયા. ડ્રાઈવર બનીને તેમને પોતના પતિને પણ મદદ કરી અને આજ રે લોકોને ટ્રેનિંગ આપે છે.
રાધામણિ અમ્માએ સાબિત કરી દીધું કે ઉંમર તો ફક્ત એક આંકડો છે અને વ્યક્તિ કોઇપ ઉંમરે પોતાના સપના પુરા કરવા માટે કઈ પણ કરી શકે છે. આજે કોઈપણ આરસ કે થાક વગર રાધામણિ અમ્મા કામ કરે છે.