હવે એક ભારતીય બન્યો દુનિયા પર રાજ કરનાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો માલિક….

Story

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો જાણીએ તેના વિશે ભારત સહિત દુનિયાના અનેક મોટા હિસ્સા પર લાંબા સમય સુધી રાજ કરનારી કંપની જેની પાસે ક્યારેક લાખોની ફોજ હતી. પોતાની ગુપ્તચર એન્જસી હતી તેમજ દેશોમાંથી ટેક્સ વસૂલ કરવાનો અધિકાર હતો. હવે આ ઈસ્ટ ઈન્ડિયા કંપની ના માલિક એક ભારતીય ઉદ્યોગપતિ બન્યા છે. કંપનીના નવા માલિક સંજીવ મહેતા છે

જે ભારતીય મૂળના મોટા ઉદ્યોગપતિ છે અને સંજીવ મહેતા એક ગુજરાતી સાહિસક છે. ઉલ્લેખનીય છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના 1600 માં થઈ હતી. તે સમયે એલિઝાબેથ પ્રથમ બ્રિટનના મહારાણી હતા તેઓએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને એશિયામાં કારોબાર કરવાની છૂટ આપી હતી શરૂઆતમાં કંપની ભારતથી યુરોપમાં મસાલા ચા અને અસાધારણ વસ્તુઓ મંગાવતી હતી કંપનીએ પોતાનો મોટાભાગનો કારોબાર ભારતીય ટાપુઓ અને ચીનમાં ફેલાવ્યો હતો કંપની અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો પૂર્વના દેશોમાંથી પશ્ચિમમાં મોકલવા લાગી હતી.

1857ની ક્રાંતિ બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપની વિખેરાઈ ગઈ હતી કેમ કે તે સમયે કંપનીના સૈનિકોએ બ્રિટન અને અંગ્રેજોની વિરુદ્ધ બગાવત કરી હતી પરંતુ તેના છતા કંપનીનું અસ્તિત્વ બની રહ્યું હતું આજે પણ આ કંપની દુનિયાભરની યાદ અને ઈતિહાસના પાનામાં નોંધાયેલ છે. ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઓળખ તે સમયે એક દમનકારી કંપની તરીકે થઈ હતી જે હિન્દુસ્તાનીઓનું ઉત્પીડન કરતી હતી વર્ષ 2003માં શેર ધારકોના એક ગ્રૂપે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખરીદી હતી.

તેઓએ એકવાર ફરીથી ચા અને કોફી વેચવાનો કારોબાર શરૂ કર્યો હતો ભારતીય ઉદ્યોગપતિ અને મૂળ ગજરાતી સંજીવ મહેતાએ 2005માં કંપનીમાં એન્ટ્રી કરી હતી કંપનીને લક્ઝરી ટી કોફી અને ખાદ્ય પદાર્થોના વેપારમાં એક નવી બ્રાન્ડ બનાવીને કંપનીને નવી ઓળખ આપી હતી. કંપનીના માલિક સંજીવ મહેતાના જણાવ્યા અનુસાર આ કંપનીએ ક્યારેય દુનિયા પર રાજ કર્યું હતું, આજે તેના માલિક હોવા પર એક ભારતીય તરીકે તેઓને ગર્વ અનુભવાય છે.

મહેતાએ નવી ઓળખ સાથે કંપનીનો પહેલો સ્ટોર લંડનના ધનવાન લોકોના વિસ્તાર કહેવાતા મેફેરમાં શરૂ કર્યો હતો નવા માલિક સંજીવ મહેતાનું કહેવું છે કે ભલે આ કંપની ક્યારેક પોતાની આક્રમકતા માટે પ્રખ્યાત હતી પરંતુ આજે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઓળખ એક સંવેદનશીલ કંપનીના રૂપમાં છે. 8 સપ્ટેમ્બરના રોજ સંજીવ મહેતાએ આ કંપનીના આર્મ્સ સેક્ટરમાં કામ શરૂ કર્યું બાદમાં કંપનીએ ટેક્સાસમાં સિક્કા બનાવવાનું કામ શરૂ કર્યું આવામાં કંપનીના શેર ખરીદવાનો મતલબ મહેતા માટે બહુ જ ભાવપૂર્ણ હતો કેમ કે આ કંપનીએ ક્યારેક ભારતને ગુલામ બનાવ્યો હતો અને લાખો દેશવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ભારત સહિત આખી દુનિયા પર રાજ કરનારી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામથી ભાગ્યે જ કોઈ ભારતીય અજાણ હશે.હવે કુદરતનો ન્યાય કહો કે ગમે તે પણ ભારતમાં બ્રિટિશ રાજના મૂળિયા નાંખનારી આ કંપનીની માલિકી હવે એક ભારતીય પાસે છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની સંજીવ મહેતાએ ખરીદી લીધી હતી જે ભારતીય મૂળના બિઝનેસમેન છે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ હતી તે વખતે એલિઝાબેથ પ્રથમ ઈંગ્લેન્ડના મહારાણી હતી તેમણે એશિયામાં વ્યવસાય કરવા માટે કંપનીને છુટ આપી હતી.શરુઆતમાં કંપની યુરોપના બીજા દેશો પાસેથી ભારતના મસાલા અને ચા મંગાવતી હતી પણ એ પછી કંપનીએ જાતે ભારતમાં આવીને વ્યવસાય શરુ કર્યો હતો.

ધીરે ધીરે ભારતના મોટા હિસ્સા પર કબ્જો જમાવનાર ઈસ્ટ ઈન્ડિયા કંપની 1857ના બળવા બાદ ભારતમાંથી લગભગ વિદાય થઈ હતી અને તેની જગ્યાએ બ્રિટિશ સરકારે ભારત પર શાસન સંભાળી લીધુ હતુ.જોકે એ પછી પણ કંપની તો અસ્તિત્વમાં હતી જ સંજીવ મહબેતાએ 2005માં કંપનીમાં પ્રવેશ કર્યો હતો આજે તેઓ તેના માલિક છે અને કંપનીએ નવી ઓળખ સાથે પોતાનો હેલો સ્ટોર 2010માં લંડનમાં ખોલ્યો હતો.

સંજીવ મહેતા કહે છે કે જે કંપનીએ ભારત પર રાજ કર્યુ હતુ તેના માલિક થવાની ઓળખ ગર્વનો અહેસાસ કરાવે છેઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતીયમૂળના બિઝનેસમેન સંજીવ મહેતાએ ખરીદી લીધી છે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ હતી તે વખતે એલિઝાબેથ પ્રથમ ઈંગ્લેન્ડના મહારાણી હતા. તેમણે એશિયામાં વ્યવસાય કરવા માટે કંપનીને છુટ આપી હતી.

શરૂઆતમાં કંપની યુરોપના બીજા દેશો પાસેથી ભારતના મસાલા અને ચા મંગાવતી હતી પણ એ પછી કંપનીએ જાતે ભારતમાં આવીને વ્યવસાય શરૂ કર્યો હતો ધીરે ધીરે ભારતના મોટા હિસ્સા પર કબ્જો જમાવનાર ઈસ્ટ ઈન્ડિયા કંપની 1857ના બળવા બાદ ભારતમાંથી લગભગ વિદાય થઈ હતી અને તેની જગ્યાએ બ્રિટિશ સરકારે ભારત પર શાસન જમાવ્યું જોકે એ પછી પણ કંપની તો અસ્તિત્વમાં હતી જ સંજીવ મહેતાએ 2005માં કંપનીમાં પ્રવેશ કર્યો અને આજે તેઓ તેના માલિક છે.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નવી ઓળખ સાથે પોતાનો હેલો સ્ટોર 2010માં લંડનમાં ખોલ્યો હતો સંજીવ મહેતા કહે છે કે જે કંપનીએ ભારત પર રાજ કર્યુ હતું તેના માલિક થવાની ઓળખ એ ગર્વનો અહેસાસ કરાવે છે સંજીવ મહેતા અન્ય યુવા રાજકીય નેતાઓ સાથે અમેરિકન કાઉન્સિલ ઓફ યુથ પોલિટિકલ લીડર્સના કાર્યક્રમ હેઠળ ભારતીય પ્રતિનિધિ તરીકે અમેરિકાની મુલાકાતે હતા.

આ કાર્યક્મ અંતર્ગત અમેરિકાના રાજકીય પ્રતિનિધિઓ અને નેતાઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરવાનો અને બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવાનો આશય હતો.સંજીવ મહેતા જણાવે છે કે નવેમ્બરના રોજ તેમના પ્રતિનિધિ મંડળની મિટિંગ ડેપ્યુટી પ્રેસિડન્ટ પોવેલ સાથે ગોઠવાઈ હતી. આ મિટિંગમાં વ્યાપારી સંબંધો, સાંસ્કૃતિક સંબંધો અને અમેરિકન ભારતીયોના સંદર્ભે ચર્ચા વાતચીત થઇ હતી. આ પ્રતિનિધિ મંડળના સભ્ય નીતિન પરીખ અને તેમણે સંજીવ મહેતા બંનેએ ડેપ્યુટી પ્રેસિડન્ટને કહ્યું પાકિસ્તાન ચીનને તમે ખુબ મહત્વ આપો છો તો ભારત જેમ આંતકવાદનો સામનો કરી રહ્યું છે તેવી જ પરિસ્થિતિ અમેરિકાની આવશે.

તમે હેરાન થશોજયારે આ ઘટના ઘટી ત્યારે સવારે તેઓ નેશનલ ડેમોક્રેટિક પાર્ટીની ઓફિસમાં હતા.ત્યાં ટીવી પર વારંવાર ટ્વીન ટાવર પર પ્લેનના હુમલાના સમાચાર બતાવતા હતા.ટીવી મ્યુટ પર હતું એટલે પહેલા તો સૌને થયું કે કોઈ ફિલ્મ કે ટીવી સીરિયલના પ્રોમોશન માટે આ સીન બતાવે છે.

ત્યાંતો બિલ્ડિંગમાંથી લોકો નીચે ઉતરવા લાગ્યા અફડા તફડી થઇ ગઈ પાર્ટીના એશિયન હેડ આવ્યા અને કહે આતંકી હુમલો થયો છે અને આખા પ્રતિનિધિ મંડળને ક્લ્બ હાઉસમાં પરત ફરવા જણાવાયું અને ક્લ્બ હાઉસ છોડવાની મનાઈ ફરમાવવામાં આવી.

Leave a Reply

Your email address will not be published.