હવે ફરી શણગારાશે મલાઈકાની ડોલી, અભિનેત્રીએ અર્જુન સાથે લગ્ન કરવા માટે શરમાઈને કહ્યું ‘હા’

News

મલાઇકા અરોરા (Malaika Arora), અરબાઝ ખાનની એક્સ વાઇફ (Arbaaz Khan ex Wife) ફરીથી પ્રેમમાં પડી ચૂકી છે અને લાંબા સમયથી એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) ને ડેટ કરી રહી છે. મલાઇકા અને અર્જુન (Malaika Arjun) પોતાના સંબંધોને લઇને ખૂબ ઓપન છે અને મીડિયાની સામે પણ તેને છુપાવતા નથી. તમને જણાવી દઇએ કે હવે એવું લાગે છે કે આ કપલ લગ્ન માટે તૈયાર છે અને જલદી એકસાથે સાત ફેરા લેવા માટે તૈયાર છે. તમને જણાવી દઇએ કે મલાઇકાની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇન્ટરનેટ પર ખલબલી મચાવી દીધી છે. જેમાં અભિનેત્રીએ શરમાઇને કહ્યું કે તેમણે લગ્ન માટે ‘હા’ કહી દીધું છે. આવો વધુ જાણીએ…
ભગવાન રામ અને દેવી સીતા વિશે વિકાસ દિવ્યકીર્તિની ટિપ્પણી પર વિવાદ! ચર્ચા થઈ શરૂ

હવે ફરી શણગારાશે Malaika Arora ની ડોલી!
જો તમને આ વિશે જાણકારી નથી તો તમને જણાવી દઇએ કે મલાઇકા અરોડા (Malaika Arora) સલમાન ખાન (Salman Khan) ના ભાઇ, એક્ટર અરબાઝ ખાન (Arbaaz Khan) સાથે ડિવોર્સ લઇ ચૂકી છે અને બંને કલાકાર અલગ અલગ લોકોને ડેટ કરી રહ્યા છે. જ્યાં અરબાઝ જોર્જિયા એંડ્રિયાની (Arbaaz Khan Giorgia Andriani) ને ડેટ કરી રહી છે તો બીજી તરફ મલાઇકા અર્જુન કપૂર (Malaika Arora Arjun Kapoor) સાથે છે. હવે એવું લાગી રહ્યું છે કે મલાઇકા અને અર્જુન લગ્ન માટે તૈયાર છે અને જલદી જ મલાઇકાની ડોલી ઉઠવાની છે.

https://www.instagram.com/p/CkxHiPaq76y/?utm_source=ig_web_copy_link

Arjun સાથે લગન માટે અભિનેત્રીએ શરમાઇને કહ્યું ‘હા’
આવો જાણીએ કે આ સમાચાર ક્યાંથી આવી રહ્યા છે. જોકે આ કોઇ રૂમર કે અફવાના લીધે કહેવામાં આવી રહ્યું નથી, આ વાતનો ખુલાસો ખુદ મલાઇકાએ કર્યો છે. તમને જણાવી દઇએ કે મલાઇકાએ ઇંસ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં અભિનેત્રી શરમાઇને નીચે તરફ જોઇ રહી છે. તેમની આંગળીમાં તો કોઇ વીંટી નથી પરંતુ તેમની પોસ્ટની કેપ્શનમાં આ સમાચારની જાણકારી જરૂર છે.
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે વિમાન ..લોકો શાકભાજી ખરીદવા પણ વિમાનમાં જાય છે.. જાણો આ ગામ વિશે..!

મલાઇકાએ કેપ્શનમાં ફક્ત એક સેંટેન્સ લખ્યું છે. તેમણે કહ્યું છે- ‘મેં હા કહી દીધી છે…’ (I said YES) અને સાથે જ ત્રણ પિંક હાર્ટ ઇમોજી પણ ઉમેર્યા છે. હાલ તેમની પોસ્ટ પર અર્જુનનો કોઇ રિપ્લાય નથી આવ્યો પરંતુ તેમના મિત્ર અને ઇંડસ્ટ્રીના બીજા સ્ટાર તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.