પિતા બસ ચલાવી રહ્યા હતા અને ત્યારે જ ફોન આવ્યો પપ્પા હું IAS બની ગઈ

દરેક મનુષ્યમાં ચોક્કસપણે કોઈ ને કોઈ ગુણ હોય છે. જેના દ્વારા તે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસાડે છે. દરેક સફળ વ્યક્તિની પોતાની પ્રેરણાદાયક કહાની હોય છે. આવી જ એક કહાની છે પ્રીતિ હુડ્ડાની, જે પોતાની અગાથ મહેનતથી સફળતા મેળવી છે. પ્રીતિના પિતા બસ ડ્રાઈવર છે. જેણે ગામની બહાર નીકળીને IAS બનીને પરિવારનું નામ રોશન કર્યું […]

Continue Reading

Subway India ખરીદીને મુકેશ અંબાણી મારશે માસ્ટર સ્ટ્રોક, આ કંપનીઓ સાથે થશે સીધી હરીફાઈ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકેશ અંબાણી હાલમાં કંપનીઓ હસ્તગત કરવામાં વ્યસ્ત છે. રિલાયન્સ વધુને વધુ નવા ક્ષેત્રોમાં મોટી કંપનીઓ ખરીદી રહ્યું છે અને એક્વિઝિશન અને રોકાણ દ્વારા આક્રમક રીતે તેની સ્થિતિ વિસ્તૃત કરી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તાજેતરના વિસ્તરણમાં જસ્ટ ડાયલથી ઝિવામે સુધીની કંપનીઓનો સમાવેશ થાય છે. હવે એક મોટો નિર્ણયની જાણકારી આવી રહી છે કે […]

Continue Reading

Flipkart ઉપરથી મંગાવ્યો 53,000 રૂપિયાનો Apple iPhone 12, પાર્સલમાં આવ્યો 20 રૂપિયાનો સાબુ

ફલિપકાર્ટ પર બિગ બિલિયન ડે સેલ ચાલી રહ્યું છે. ફોન તેમજ અન્ય પ્રોડક્ટ પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ગ્રાહકો વિલંબ કર્યા વિના આ સેલનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હવે યૂઝર્સે એ પણ ધ્યાન રાખવું પડશે કે સેલમાં ફાયદાને બદલે નુકસાન ન થઈ જાય. જે રીતે સિમરનપાલ સિંહ […]

Continue Reading

જાહલપરની મેલડીના ચમત્કારની સત્યઘટના, આ ગામના મુસલમાનો નમાજ પહેલા કરે છે મેલડી માંની પૂજા

જ્યારે કડીનો રાજા મલાવરાવ જાહલપરની મેલડીની વાવ તોડીને તેના પથ્થર કડી લઇ જતો હતો ત્યારે મેલડી મલાવરાજાને મારવા કડી પહોંચી જ હતી. પરંતુ આ વાવનો એક પથ્થર કડી- જાહલપરની વચ્ચે નંદાસર કરીને એક ગામ છે ત્યાં પડ્યો રહ્યો હતો. આ નંદાસર ગામમાં મુસલમાનોની વસતી વધારે હતી. આ વાતને સાત વરસથી વધારે સમય થઇ ગયો. પછી […]

Continue Reading

નાના પડદાનો અમિતાભ એટલે રોનીત રોય ના ઘરની તેના પરિવારની ક્યારેય ના જોય હોય તેવી તસ્વીરો આલીશાન તસ્વીરો

ટીવી અને બોલિવૂડ અભિનેતા રોનિત રોય હિન્દુ બંગાળી પરિવારનો છે. અમદાવાદમાં ઉછરેલા રોનિતે સ્કૂલ પૂરી કર્યા બાદ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. ઘણાં સંઘર્ષ પછી, રોનિતને 1992 માં ફિલ્મ ‘જાન તેરે નામ’ માં મુખ્ય ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મે પડદા પર વધારે કમાલ બતાવ્યો નહીં, ત્યારબાદ અભિનેતા ટીવીની દુનિયામાં આવી ગયો. ફિલ્મોમાં ભૂમિકાઓના […]

Continue Reading

અનુપમા માં આવશે જોરદાર ટ્વિસ્ટ: અનુજની નોકરીને ટાટા કરશે અનુપમા, સમર ની જાન પર આવશે આફત

સીરીયલ ‘અનુપમા’ માં વનરાજનો ગુસ્સો કહાનીમાં એક નવો વળાંક અને ફ્લેવર ઉમેરી દે છે. છેલ્લા એપિસોડમાં, એવું જોવામાં આવ્યું હતું કે કાવ્યા અનુજ પાસે કામ માંગવા જાય છે અને અનુજ પણ તેને નોકરી આપવા માટે સંમત થાય છે. જોકે વનરાજને આ બિલકુલ પસંદ નથી અને આ મુદ્દે હંગામો મચાવે છે. અનુજ અને અનુપમા હેઠળ કામ […]

Continue Reading

મૂળ ગુજરાતના કડીની પ્રીયા પટેલ અમેરિકામાં વગાડ્યો ડંકો, ભારતીય ગરીબ વિદ્યાર્થીઓ અંતરીક્ષમાં જઈ શકે એ માટે શરૂ કરી સંસ્થા

આપણા ભારતીય યુવાનોમાં પ્રતિભાની કોઈથી ઓછી નથી, આપણા યુવાનોને પોતાની પ્રતિભા બતાવવા માટે માત્ર એક તકની જરૂર હોય છે. દેશભરમાં એવા કેટલાય વિદ્યાર્થીઓ છે, જે આગળ વધી નથી શકતા કારણ કે તેમની પાસે પૈસા અથવા તેના સનસાંધનો નથી હોતા. ભારતીય મૂળની વૈજ્ઞાનિક પ્રિયા પટેલએ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સંસ્થાની સ્થાપના કરી છે. GujaratPage.com ના […]

Continue Reading

એક 10 વર્ષનો બાળક સ્કુલમાં સ્ટેજ પરફોર્મન્સ કરી રહ્યો હતો અને તેની માતા ઈન્સ્ટાગ્રામમાં લાઈવ કરી હતી, પછી થયું એવુ કે….

મારા એક ખાસ મિત્રનો દસ વર્ષનો દીકરો મને મળવા આવ્યો. કારણ ? એને social anxiety હતી. મારી સાથે વાત કરતી વખતે એના હાથ ધ્રુજી રહ્યા હતા. કેન યુ બિલીવ ? જસ્ટ એટ ધ એજ ઓફ ટેન. મેં પૂછ્યું, ‘શું થાય છે ?’, એણે કહ્યું, ‘બે દિવસ પછી સ્કુલમાં એક સ્ટેજ પરફોર્મન્સ છે. અને મને લાગે […]

Continue Reading

7 દિવસ પહેલા માતા સાથે રમતો શિવાંશ થઈ ગયો છે એકદમ શાંત, હવે કોની સાથે રહેશે શિવાંશ ?

ગાંધીનગરમાં 7 દિવસ પહેલાં સ્વામિનારાયણ ગૌશાળામાંથી પિતા દ્વારા ત્યજી દેવાયેલો 10 માસનો શિવાંશ આજે સમગ્ર ગુજરાતનો લાડકવાયો બની ગયો છે. ગુરુવાર રાતથી અત્યારસુધીમાં શિવાંશને મળવા માટે કોર્પોરેટર તેમજ ગૃહમંત્રી સહિત અસંખ્ય લોકો આવી રહ્યા છે. પરંતુ શિવાંશનો ચહેરો તેની માતાને જોવા માટે તરસી રહ્યો હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં છે, ત્યારે સંરક્ષણગૃહના ડોકટરના જણાવ્યા અનુસાર […]

Continue Reading

“ચુડેલ ફઈ બા”ની માનતા માનવાથી થાય છે લગ્ન અને સંતાનની પ્રાપ્તિ, જાણો આ મંદિરનો ઇતિહાસ અને રહસ્ય…

અમેરિકાથી આવેલી સરોજને લગ્ન કરવા હતા, પરિવારજનોને પણ તેની ઉતાવળ હતી પણ લગ્ન થતા નહોતા. એકાદ ખોડખાંપણને કારણે તેને મનગમતો મુરતિયો મેળવવામાં તકલીફ પડતી હતી. તેઓ બે-ત્રણ વાર જાહેરાત પણ આપી ચુક્યા હતા અને ગુજરાત પણ આવી ગયા હતા પણ કંઇ જામતું નહોતું. કોઇ પરિચિતે તેમને ચૂડેલ માતાના મંદિરે જઇ બાધા રાખવા જણાવ્યું. પહેલાં તો […]

Continue Reading