રુપ રુપ નો અંબાર છે અંબાણી પરીવાર ની નાની વહુ ! તસ્વીરો જોઈ બોલીવુડ ની બધી હીરોઇન ભુલી જશો….જુઓ તસવીરો

Story

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેનને કોણ નથી ઓળખતું જી હા અમે મુકેશ અંબાણી ની વાત કરી રહ્યા છીયે કે જે આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.તેઓ મુંબઈના સૌથી આલીશાન અને મોંઘા ૨૭ માળ ના એક બંગલા ‘ એન્ટિલિયા ‘ માં રહે છે.

ઉધ્યોગપતિ મુકેશ અંબાણી ની થનારી નાની વહુ નું નામ રાધિકા મર્ચંટ છે. રાધિકા મર્ચંટ અંબાણી પરિવાર ની નાની વહુ બનવા રહી છે. જે અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણિની દુલ્હન છે. હજુ હાલમાં જ અંબાણી પરિવારનાં નાના દીકરા અનંત અંબાણી ની સગાઈ રાધિકા મર્ચનટ સાથે થઈ છે ત્યારથી જ તે પોતાની ખૂબસૂરતી થી દરેક લોકોનું ઘ્યાન આકર્ષીત કરી રહી છે.તમને જાણ જ હશે કે અનંત અંબાણી અને રાધિકા ની સગાઈ બહુ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી

જેમાં અંબાની પરિવારની થનારી નાની વહુ રાધિકા મર્ચન્ટ બહુ જ સુંદર લાગી આવી હતી ને તેને લહેંગામાં પોતાની સુંદરતા ને વધારે ચાર ચાંદ લગાવી દીધા હતાં.જ્યારે અનંત અંબાણી અને રાધિકા માર્ચન્ટ ની સગાઈ થી ત્યારે સોશિયલ મીડિયામાં તેમની ઘણી તસ્વીરો જોવા મળી હતી.જેમાં દરેક રીત રસનો બહુ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી.હવે તો અંબાણી પરિવાર તેમના લગનની તૈયારી કરી રહ્યું છે

અને બહુ જલદી બંને લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાઈ જશે.હજુ થોડા દિવસો પહેલાં જ રાધિકા મર્ચનટ ની મહેંદી સેરેમની ની તસવીરો એ સોશીયલ મિડીયા પર ધૂમ મચાવી દીધી હતી. જ્યા રાધિકા દુલહન ની જેમ સજીને મહેંદીની રસમ કરી રહી હતી ને તે બહુ જ સુંદર લાગી રહી હતી. અનંત અંબાણી ની થનારી પત્ની રાધિકા એ પોતાની મહેંદી સેરેમની માં ફ્લુશિયા પિન્ક કલર નો ફ્લોરલ રેશમનો એમ્બ્રોડરી લહેંગો પહેરેલો હતો.

રાધિકાએ પોતાના વાળને આર્ટિફિશિયલ ફ્લાવરની સાથે એક ફિશટેલ બ્રેડ માં સ્ટાઇલ કરેલ હતો. જ્યા રાધિકા પોતાના પતિ અનંત ના નામની મહેંદી ને ફ્રોન્ટ કરતી નજર આવી હતી. અને આ સાથે જ તે બહુ ખુશ પણ જોવા મળી હતી.રાધિકા મર્ચંટ એ એનફોર હેલ્થકેર ના CEO વિરેન મર્ચંટ અને શાઈલા મર્ચંટ ની એકમાત્ર દીકરી છે. રાધિકા એ ન્યુયોર્ક ની યુનિવર્સિટી થી પોલિટિક્સ અને ઇકોનોમિક માં બેચલર કર્યું છે. રાધિકા મર્ચંટ ના પિતા વિરેન મર્ચંટ અને મુકેશ અંબાણી બંને બહુ જ સારા મિત્રો છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાધિકા મર્ચંટ ની ઉમર 24 વર્ષ ની છે.

રાધિકા મર્ચંટ ખૂબસૂરત હોવાની સાથે સાથે સ્ટાઇલિસ્ટ પણ છે. તમને જણાવી દઈએ કે 29 ડિસેમ્બર, 2022નાં રોજ રાજસ્થાનનાં નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ ની રોકા સેરેમની કરેલી હતી. ત્યારબાદ અંબાણી ફેમિલી એ મુંબઈમાં બહુ જ ભવ્ય એંગેજમેન્ટ પાર્ટી પણ હોસ્ટ કરેલી હતી. પોતાની મહેંદી સેરેમની માં રાધિકાએ અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા બનાવવામા આવેલ લહેંઘો પહેર્યો હતો જેમાં તે બહુ જ સરસ લાગી રહી હતી આ સાથે જ ખાસ ડિઝાઇન કરવામાં આવેલ ઘરેણાં પણ તેની સુંદરતા વધારી રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *