લગ્ન પહેલા કંઈક થયું એવું જેથી છોકરાને ગુસ્સો આવતા છોકરીને માર્યો થપ્પડ, છોકરીએ લગ્ન તોડીને લીધા પિતરાઈ ભાઈ સાથે સાત ફેરા…

Story

તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં એક થપ્પડથી ગુસ્સે થઈને યુવતીએ લગ્ન તોડી નાખ્યા. આટલું જ નહીં ગુસ્સે થયેલી દુલ્હનએ તેની કઝીન સાથે લગ્ન કરી લીધા. આ બધું પરિવારની ઈચ્છા પર જ થયું. આ ઘટના કુડ્ડલોર જિલ્લાના પાનરુટીમાં બની હતી. જ્યાં એક જાણીતા ઉદ્યોગપતિની પુત્રીના લગ્ન એક છોકરા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. લગ્ન માટે એક ગેસ્ટ હાઉસ બુક કરવામાં આવ્યું હતું અને 19 જાન્યુઆરીએ લગ્નની વિધિ થવાની હતી.

લગ્ન દરમિયાન શું થયું:
પરિવારના સભ્યોની સંમતિથી યુવતીના લગ્ન નક્કી કરવામાં આવ્યા. તમામ ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવી હતી. બંનેએ 19 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. યુવતી લગ્નની તૈયારી કરવા બ્યુટી પાર્લરમાં ગઈ હતી. ત્યાંથી જ્યારે તે ગેસ્ટ હાઉસમાં પરત આવી ત્યારે તે પરિવારના સભ્યો સાથે ડાન્સ કરતી પ્રવેશી હતી. છોકરીની આ રીત છોકરાને પસંદ ના આવી અને વિવાદ એટલો વધી ગયો કે છોકરાએ ઠંડક ગુમાવી દીધી અને બધાની સામે છોકરીને થપ્પડ મારી દીધી.

લગ્ન દરમિયાન છોકરા દ્વારા થપ્પડ મારવામાં આવતા ગુસ્સામાં યુવતીએ પણ યુવતીને થપ્પડ મારો હતો, ત્યાંથી જ્યારે તે ગેસ્ટ હાઉસમાં પરત આવી ત્યારે તે પરિવારના સભ્યો સાથે ડાન્સ કરતી વખતે પ્રવેશી હતી. છોકરીની આ રીત છોકરાનું ધ્યાન ગયું અને બધાની સામે ચર્ચા શરૂ થઈ ગઈ. આ પછી છોકરીના પિતાએ વચ્ચે આવીને બંનેને અલગ કરી દીધા અને લગ્ન તોડ્યા બાદ બધાને ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળવાનું કહ્યું.

બીજા દિવસે:
છોકરીના પિતાએ તેમની પુત્રીના તેના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેના પર પરિવારના તમામ સભ્યો સંમત થયા. આ માટે યુવતી પણ રાજી થઈ ગઈ, ત્યારબાદ બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા.

Leave a Reply

Your email address will not be published.