તારક મહેતાની ‘સોનૂ’ છે આટલી ગ્લેમરસ, વાયરલ થઈ રહી છે તસવીરો

Bollywood

ફેમસ ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં ઘણા વર્ષોથી લોકોના દિલ જીતી રહ્યો છે. તેમાં અભિનય કરનાર પાત્રોને લોકો ખુબ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તારક મહેતા શોમાં સીધી-સાદી જોવા મળતી પલક સિધવાની રિયલ લાઇફમાં ખુબ ગોર્ઝિયસ છે, જુઓ તેનું લેટેસ્ટ ફોટોશૂટ…

સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં સોનૂની ભૂમિકા ભજવનાર પલક સિંધવાની ના નવા ફોટોએ ધમાલ મચાવી છે.

આ શોમાં ટપ્પૂ સેનાને બધા ઓળખે છે, આ ટપ્પૂ સેનાની ખાસ ભ્ય છે સોનાલિકા ભિડે ઉર્ફ સોનૂ.

છેલ્લા વર્ષોમાં ઘણીવાર શોમાં સોનૂનું પાત્ર ભજવનાર અભિનેત્રી બદલાય ચુકી છે. હાલમાં સોનૂની ભૂમિકા પલક સિંધવાની નિભાવી રહી છે.

પલક સિંધવાની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

પલકે હાલમાં પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે, જેનાથી સાબિત થઈ રહ્યું છે કે તે રિયલ લાઇફમાં પણ ખુબ ગ્લેમરસ છે.

પલકના પોઝ પણ અહીં કોઈ બોલીવુડ સ્ટારથી ઓછા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *