જાણો લાખો લોકોને સાચો રસ્તો બતાવનાર જ્ઞાનવત્સલ સ્વામી વિશે, તેમનું કયું ગામ છે અને એન્જિનિયરિંગ કરતા કરતા અચાનક કેમ લઇ લીધી દીક્ષા?

યુટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અથવા તો ગુગલ ક્યાંય પણ તમે ડો. જ્ઞાનવત્સલ સ્વામી(Gyanvatsal Swami)નું નામ સર્ચ બોક્સમાં લખો એટલે તરત જ મોટિવેશનલ સ્પીચના ઢગલાબંધ વિડીયો તમે જોઈ શકો છો. તેમના વિડીયોમાં સ્પીચ સાંભળીને ઘણાના મનને શાંતિ મળે છે, ઘણાને જીવન જીવવાના અનેક સરળ રસ્તા ખુલી જાય છે તો કેટલાય લોકોનો જોમ અને જુસ્સો વધી જાય […]

Continue Reading

ભારતીય નારી એ સાડી પહેરીને જીમમાં બતાવ્યો પોતાની તાકાતનો પરચો, વીડિઓ જોઈ લોકો કરી રહ્યા વખાણ

આજકાલ બદલાતી જીવનશૈલીના કારણે બોડી મૂવમેન્ટ બહુ ઓછી થાય છે. જેના કારણે શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો ઝુમ્બા, જિમ, વોક વગેરે જેવા વર્કઆઉટનો સહારો લે છે. ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં તમને હજારો વર્ક આઉટના વીડિયો મળી જાય છે. જે કોઈપણ વ્યક્તિને પ્રેરિત કરી શકે છે. હાલમાં જ કેટલાંક એવા આશ્વર્યજનક વીડિયો સામે આવ્યા […]

Continue Reading

અદાણીએ પહેલા રાતા પાણીએ રડાવ્યા અને હવે કર્યા માલામાલ, સતત તૂટ્યા બાદ શેરમાં તોફાની તેજી

ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપની લગભગ તમામ કંપનીઓના શેરોમાં જબરદસ્ત કડાકા પર મંગળવારે બ્રેક લાગી ગઈ. અદાણી વિલમારથી લઈને અદાણી પોર્ટ સુધીના તમામ શેરોમાં તોફાની તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેરે તો શેર બજાર ખુલતાની સાથે જ જબરદસ્ત 20 ટકાની છલાંગ લગાવી. અત્રે જણાવવાનું કે ગત 24 જાન્યુઆરી 2023ના રોજ ગ્રુપ અંગે અમેરિકી […]

Continue Reading

વીજળી વગર ચાલશે આ પંખા, ભર ઉનાળે AC ની જેમ આપશે ઠંડો પવન

જો ઉનાળામાં લાઈટ બંધ થઈ જાય તો થોડા જ સમયમાં ખરાબ સ્થિતિ થવા લાગે છે. ગરમીથી રાહત મેળવવા કુલર, એસી, પંખા આખો દિવસ ચાલુ રહે છે. આ જ કારણ છે કે વીજળીનું બિલ પણ ઘણું આવે છે. પરંતુ તમારી આ સમસ્યાનો પણ એક ઉપાય છે. બજારમાં આવા ઘણા પંખા છે જે વીજળી વિના ચલાવી શકાય […]

Continue Reading

ભારતમાં આવેલા છે ડરામણા સ્થળો, તેમાંનું એક પ્રયટન સ્થળ છે ગુજરાતમાં, જ્યાં છે ભૂતોનો વાસ અને આવે છે વિચિત્ર અવાજો!

આમ તો 21મી સદીમાં ભૂત પ્રેતની વાતોને માત્ર વહેમ તરીકે ગણવામાં આવતી હોય છે. પરંતુ ભૂતોના અસ્તિત્વને લઈને આજે પણ અનેક લોકોના મનમાં સવાલ જરૂર ઊભો થાય છે. આ જ કારણ છે કે વાત જ્યારે ભૂત પ્રેતની આવે છે તો દરેકના જણ તે અંગે જાણવામાં ઉત્સુક રહે છે. જે લોકો આ વાત પર વિશ્વાસ કરે […]

Continue Reading

આ રસમ વગર ના કહેવાય લગ્ન, આ રસ્મ પૂરી થયા પછી જ વર-કન્યાને માનવામાં આવે છે પતિ-પત્ની, કદાચ ઘણા લોકોને આ વાતનો નહિ હોય ખ્યાલ

હિંદુ ધર્મમાં લગ્નને માત્ર બે વ્યક્તિઓ જ નહીં પરંતુ બે પરિવારોનું પણ મિલન કહેવામાં આવે છે. આ દરમિયાન ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. લગ્ન દરમિયાન છોકરીને છોકરાની જમણી બાજુ બેસાડવામાં આવે છે અને થોડા સમય પછી તેને છોકરાની ડાબી બાજુ બેસાડવામાં આવે છે. આ કાર્ય સપ્તપદી પરંપરા પછી કરવામાં આવે છે. મહાભારત અનુસાર જ્યાં […]

Continue Reading

જલેબીબાબા ના કારનામા:- ચા માં નાખતો હતો નશીલો પ્રદાર્થ, યુવતીઓ સાથે સબંધ બનાવવા બનાવ્યો સ્પેશ્યલ રૂમ, દરેક યુવતી સાથેનું કરતો લાઈવ રેકોર્ડિંગ

વધુ એક ઢોંગી બાબા હવે જેલમાં જીવન ગુજારશે. હરિયાણાના પ્રખ્યાત જલેબી બાબા ઉર્ફે અમરપુરી નાગાને સે-ક્સ સ્કેન્ડલ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો છે અને સજા સંભળાવી છે. ફતેહાબાદની ફાસ્ટ ટ્રેક કોર્ટે ટોહનાના ફરેબી બાબાને 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સાથે તેના પર 35 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં IPCની […]

Continue Reading

AAP નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના લગ્નના ફોટો થયા વાયરલ, જુઓ હલ્દી રસમ થી લઈને વરઘોડા સુધીના ફોટો

આમ આદમી પાર્ટીના સુરતના બે દિગ્ગજ નેતા લગ્નના બંધને બંધાયા છે. બંનેએ પોતાના જીવનસંગીનીઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ છે. ત્યારે લોકોએ અભિનંદનનો વરસાદ કરયો છે. અલ્પેશ કથીરિયા સુરતના ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્નતાંતણે જોડાયા છે. તો ધાર્મિક માલવિયાએ મોનાલી હિરપરા સાથે લગ્ન જીવનનો આરંભ કર્યો છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક […]

Continue Reading

9 વર્ષના ટાબરિયાએ 3 વર્ષમાં ગ્રેજ્યુએશન પૂરું કરીને દુનિયાને ચોંકાવી દીધી, બનાવ્યો ગ્રેજ્યુએશન રેકોર્ડ, નાની ઉંમરમાં જ મેળવી મોટી સફળતા

અમેરિકાના પેન્સિલવેનિયાનો 9 વર્ષના બાળકે સ્નાતકની ડિગ્રી મેળવી સૌને ચોંકાવી દીધા છે. આ 9 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયેલા બાળકનું નામ છે ડેવિડ બાલોગુન. ડેવિડે તેની સિદ્ધિઓનો શ્રેય તેના શિક્ષકોને આપ્યો છે. ખાસ કરીને તેણે સૌથી વધુ શ્રેય વિજ્ઞાન અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગના શિક્ષકોને આપ્યો છે. એક રિપોર્ટ મુજબ ડેવિડ બાલોગુને કહ્યું કે તે એસ્ટ્રોફિઝિસિસ્ટ બનવા માંગે […]

Continue Reading

માતા ના કામના લીધે મળી બાળકને સજા, શાળાના સંચાલકોએ બાળકને સ્કૂલમાંથી કાઢી મુક્યો

એક મહિલા એડલ્ટ વેબસાઈટ માટે મોડલિંગનું કામ કરતી હતી. જ્યારે એક સ્કૂલને આ વાતની જાણ થઈ તો તેણે મહિલાના દીકરાને સ્કૂલમાંથી કાઢી મૂક્યો. હવે આ મામલે મહિલાએ કાયદાકીય લડાઈ લડવાની વાત કરી છે. આ મામલો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. મહિલાએ કહ્યું છે કે બાળકને શાળામાંથી કાઢી નાખવું ખોટું છે. એક મહિલાના 7 વર્ષના બાળકને […]

Continue Reading