કિયારા-સિદ્ધાર્થની સંગીત સંધ્યા ના ફોટો આવ્યા સામે, ગુલાબી લાઇટથી સૂર્યગઢ પેલેસ શણગારવામાં આવ્યો
બોલીવુડના વધુ એક લવ બર્ડ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નના બંધનમાં બંધાવાના છે. આ બંને સિતારાની સંગીત સેરેમની શરૂ થઈ ગઈ છે. જેની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં સૂર્યગઢ પેલેસ પિંક કલરની લાઇટથી જગમગી રહ્યો છે. તો સિક્ટોરિટીની પણ ખુબ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ બહારથી પણ ફોટો ન લઈ શકે તે […]
Continue Reading