30 કરોડના આલીશાન ઘરમાં રહે છે આમિર ખાન, નવાબની જેમ જીવે છે આલીશાન જીવન, જુઓ સુંદર તસવીરો

હિન્દી સિનેમાના ખૂબ જ લોકપ્રિય અભિનેતા આમિર ખાન 58 વર્ષના થઈ ગયા છે. લગભગ 35 વર્ષથી હિન્દી સિનેમામાં લીડ એક્ટર તરીકે કામ કરી રહેલા આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ તાહિર હુસૈન અને માતાનું નામ ઝીનત હુસૈન છે. આમિરે બોલિવૂડમાં પોતાની એક અલગ અને ખાસ ઓળખ બનાવી છે. […]

Continue Reading

સિદ્ધાર્થ કિયારાના લગ્ન પછી કિયારાએ શેર કર્યા લગ્નના ફોટો, લગ્નના ફોટો થયા સોશ્યિલ મીડિયા પર વાયરલ

જેની ફેન્સ રાહ જોઈ રહ્યાં હતા તે ક્ષણ આવી ગઈ. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તસવીરો સામે આવી છે, જેમાં વર-કન્યા બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને ચાહકોનું દિલ કહી રહ્યું છે કે બંનેને કોઈની નજર ન લાગે. Sidharth Kiara Wedding Photo: સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) લગ્નના […]

Continue Reading

કેમેરા સામે રોમાન્સ કરતા જોવા મળ્યા સિઘ્ધાર્થ-કિઆરા :લગ્નની તડામાર તૈયારીઓ વચ્ચે થ્રો -બ્રેક વિડિઓ થયો વાયરલ ,6 ફેબ્રુઆરીએ લેશે સાત ફેરા

છેલ્લાં ઘણાં સમયથી ફેન્સ સિદ્ધાર્થ-કિઆરાના લગ્નની રાહ જોઈ રહ્યાં હતાં. રિપોર્ટ અનુસાર કિઆરા અને સિદ્ધાર્થ જેસમલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લેશે. લગ્નનાં ફંક્શન 4 તારીખ એટલે કે આજથી શરૂ થશેઅને 6 તારીખ લગ્નગ્રંથિથી બંધાઈ જશે. લગ્નની તડામાર તૈયારીઓ વચ્ચે કપલનો એક થ્રો બેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે જે ફેન્સને પણ ઘણો પસંદ […]

Continue Reading

સિદ્ધાર્થ-કિઆરા કરવા જઈ રહ્યાં છે લગ્ન? સૂર્યગઢ પેલેસ માં ઇન્ડિયાના ટોપ 15 વેડિંગ ડેસ્ટિનેશનમાં સામીલ ,એક થાળી નો ભાવ 15 થી 20 હજાર રૂપિયા

2023માં પહેલા બોલિવૂડ કપલની લગ્નની શરણાઈઓના શૂર ગુંજી ઊઠશે. કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આખરે વેડિંગ વેન્યુ પર કળશ ઢોળી દીધો છે. કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થશે. પેલેસ દ્વારા પણ આ વાત પર મહોર મારી દેવામાં આવી છે. ગ્રાન્ડ વેડિંગને લઇને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. લગ્નનાં […]

Continue Reading

કપૂર પરિવારની આ લાડકી સાથે થઈ હતી થિયેટરના અંધારામાં ગંદી હરકત, અચાનક કોઈએ છાતી પર…

બોલીવુડની જાણીતી અભિનેત્રી અને લેજેન્ડ અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરે પોતાની લાઈફની એવી પળો વિશે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જે વિચારીને કોઈ પણ છોકરીના રૂવાંટા ઊભા થઈ જાય. સોનમ કપૂરે એક શો દરમિયાન જણાવ્યું હતું કે તે બાળપણમાં સેક્સ્યુઅલ એબ્યૂઝનો ભોગ બની ચૂકી છે. અભિનેત્રીએ જ્યારે પોતાની સાથે ઘટેલી આ બિહામણી ઘટના વિશે જણાવ્યું […]

Continue Reading

લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી આ બોલિવૂડની અભિનેત્રીઓ, લોકપ્રિય અભિનેત્રીનું નામ પણ છે લિસ્ટ માં….

બોલિવૂડમાં ઘણી એવી સુંદરીઓ છે જેમણે મોટા પડદા પર પોતાના અભિનયની સાથે સાથે પોતાના અંગત જીવનમાંથી પણ ઘણી લાઇમલાઇટ મેળવી છે. આજે અમે તમને બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. કેટલીક અભિનેત્રીઓએ આ અંગે ખુલીને વાત કરી છે, તો ઘણી સુંદરીઓ એવી છે જેણે આ […]

Continue Reading

શિલ્પા શેટ્ટીએ ગાર્ડનમાં એવો ડાન્સ કે, બેસ્ટ ડાન્સના મૂવ્સ જોઈને લોકો બોલ્યા કે…જુઓ વીડિયો

શિલ્પા શેટ્ટી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંની એક છે, જે તેની જબરદસ્ત એક્ટિંગની સાથે સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. શિલ્પા શેટ્ટી 47 વર્ષની છે પરંતુ આ ઉંમરે પણ અભિનેત્રી ખૂબ જ સુંદર લાગે છે. શિલ્પા શેટ્ટીને જોઈને કોઈ અંદાજો લગાવી શકતું નથી કે તે આટલી મોટી થઈ ગઈ છે. આ ઉંમરે પણ શિલ્પા શેટ્ટી […]

Continue Reading

ઓહો! રીલીઝ પહેલા જ Pathaan નો હાહાકાર… 200 રૂપિયાની ટીકીટના 2400 રૂપિયા ભાવ, છતાં દરેક શો હાઉસફુલ

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ Pathaan તેની રિલીઝ પહેલા જ ધૂમ મચાવી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ તોફાની ગતિએ થઇ રહ્યું છે. શાહરૂખ પઠાણથી 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. એસઆરકેના ચાહકો તેને પડદા પર જોવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં તેના ચાહકો કિંગ ઓફ રોમાન્સ શાહરૂખને પડદા પર જોવા માટે […]

Continue Reading

સુનીલ શેટ્ટીની દીકરી આ દિગ્ગજ ક્રિકેટર સાથે કરશે લગ્ન! આ ક્રિકેટર નું નામ જાણીને તમારી આંખો થઇ જશે પહોળી, જુઓ તસ્વીર

બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ ક્રિકેટરોને લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યા છે. હવે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની જોડી પણ આ એપિસોડમાં સામેલ થવા જઈ રહી છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 23 જાન્યુઆરી, 2023 (કેએલ રાહુલ વેડિંગ) ના રોજ સાત ફેરા લેશે. બંનેના ડેટિંગના સમાચાર […]

Continue Reading

એક સમયે ઈન્ડિયન આઈડલમાં લોકો દ્વારા ખૂબ પ્રેમ મેળવનાર સવાઈ ભટ્ટ જુઓ તો ખરા હવે શુ કરી રહ્યા છે? પરિસ્થિતિ જોઈને આંચકો લાગશે

રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ અત્યાર સુધીમાં ઘણા એવા ગાયકીની કલા ધરાવતા કલાકારોને મંચ આપી ચૂક્યું છે, ઘણા બધા એવા કન્ટેસ્ટન્ટ આ શોમાં આવી ચુક્યા છે જેને શોના માધ્યમથી ઘણી બધી પ્રસિદ્ધિ હાંસક કરી લીધી છે. તમે સલમાન અલી વિશે તો જાણતા જ હશો. સલમાન અલીએ ઇન્ડિયન આઇડલમાં પોતાના જલવો બતાવીને હાલ ખુબ પ્રસિદ્ધિ પામ્યો છે. […]

Continue Reading