શાહી પનીરના ₹8 તો દાળ મખનીના ₹5 અને ₹26માં તો ભર પેટ જમવાનું- રેસ્ટોરન્ટનું બિલ થયું સોશ્યિલ મીડિયામાં વાયરલ

તમે ખાલી કલ્પના કરો કે, ફક્ત 8 રૂપિયામાં શાહી પનીર મળશે! 10 રૂપિયાથી ઓછી કિંમતમાં સ્વાદિષ્ટ દાલ મખનીની એક પ્લેટ મળે તો. આ વાત સાંભળીને પહેલાં તો મનમાં એ જ લાગણી આવે કે, કેવી રીતે? અત્યારે તો આ વાત એકદમ સ્વપ્ન જેવી જ લાગે, ખરું ને? જો અમે તમને કહીએ કે, વર્ષ 1985માં આ શક્ય […]

Continue Reading

વૃદ્ધ ચાચા ને મળી ગઈ જુવાન દુલ્હન, બુઢાપો છુપાવવા માટે કર્યું હતું આવું કામ, જુઓ તેમનો કૉમેડી વીડિયો

કહેવાય છે કે લગ્ન એ સાત જન્મનું બંધન છે. તેથી જ જ્યારે કોઈ લગ્ન કરવાનું નક્કી કરે છે, ત્યારે તે તેના જીવનસાથીની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લગ્ન દરમિયાન વર અને કન્યા વચ્ચે ઉંમરનો થોડો તફાવત હોય છે. હવે આ તફાવત થોડો વધારે હોય તો પણ બરાબર છે. […]

Continue Reading

તમે દુલ્હનના ઘરમાં પ્રવેશના વીડિયો તો ઘણા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સાસુના ગૃહ પ્રવેશનો આવો હ્રદયસ્પર્શી વીડિયો જોયો છે?

સાસુ અને વહુ વિશે ઘણા મીમ્સ વાયરલ થાય છે. આમાં સાસુને વિલન તરીકે રજૂ કરવામાં આવી છે. ઘણા કિસ્સામાં પુત્રવધૂ પણ વિલન બની જાય છે. ટીવી સિરિયલોની વાર્તાઓમાં પણ સાસુ-વહુને એ જ રીતે રજૂ કરવામાં આવે છે! પરંતુ સાસુ અને વહુ સાથે જોડાયેલી એક ક્યૂટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં એક પુત્રવધૂ […]

Continue Reading

જીવ જોખમ માં મૂકીને ટ્રેન ની છત ઉપર મુસાફરી કરતા નજરે ચડ્યા આ લાખો લોકો,છેલ્લે બેઠેલા દાદા ઉપર અટકી બધાની નજર!

મોટાભાગના લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી હશે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન રિઝર્વેશન લેવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ જો આપણે જનરલ ડબ્બામાં જવું હોય તો સમસ્યા આપણે બધા જાણીએ છીએ. મુંબઈની લોકલમાં જવું પડે તો પણ એકલા પડી જશો. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં તમે ટ્રેનમાં એટલા બધા લોકો જોશો કે તમને પણ ચક્કર આવી જશે. […]

Continue Reading

16 મહિના નું આ બાળક છે સ્વિમિંગ એક્સપર્ટ, વિડીયો જોઈને થઇ જશો આશ્ચર્યચકિત

તરવું એ સરળ કાર્ય નથી. સ્વિમિંગની આ પ્રતિભા વ્યક્તિમાં સ્વાભાવિક રીતે આવતી નથી પરંતુ તેને સખત મહેનતથી શીખવી પડે છે અને તે શીખવા માટે લોકો પાણીની અંદર પરસેવો પાડતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વિમિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેનાથી શરીરની સાથે સાથે મનને પણ કસરત […]

Continue Reading

‘નારી તું ના હારી’વાક્ય ને સાર્થક કરતી નવસારીની આ મહિલાઓ કે જે કચરામાથી ખાતર બનાવીને તેમાંથી કરે છે કમાણી

આજે આપણા દેશની તમામ મહિલાઓ પોતાની મહેનતથી દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાના પરિવારનું નામ રોશન કરી રહી છે. ચાલો આજે જાણીએ આવી જ એક મહિલા વિશે જેણે કચરામાંથી ખાતર બનાવીને હજારો રૂપિયા કમાયા. આ મહિલા નવસારીની છે અને કચરામાંથી ખાતર બનાવે છે. આ મહિલાઓ હાસાપર ગામની છે અને તમામ મહિલાઓ મહેનત કરે છે. આ મહિલાઓ […]

Continue Reading

એક ચોંકાવનારો વિડીયો થયો વાયરલ, બાઈક પાછળ બેસીને મુસાફરી કરતો બળદ જોઈને આંખો પર નહીં થાય વિશ્વાસ

સોશિયલ મીડિયા પર એકથી વધુ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ઘણા ચોંકાવનારા વીડિયો પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. ઘણા એવા વીડિયો છે જેની કલ્પના પણ કરી શકાતી નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોયા પછી તમે દંગ રહી જશો. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ […]

Continue Reading

દારૂ ના નશા માં એવી નાચી છોકરીયું કે જમીન ફાટી ગઈ.. પડી ગયો ખાડો..અને પછી….

જાણવામાં આવી રહ્યું છે કે છોકરીઓ કૂદવાને કારણે ગટર ફાટ્યું હતું. થોડા જ કલાકોમાં આ વીડિયોને હજારો લાઈક્સ મળી છે અને 700થી વધુ લોકોએ તેના પર કમેન્ટ કરી છે. મિત્રો સાથે મસ્તી કરવી કોને પસંદ નથી. પણ ક્યારે ખુશી અને હાસ્યનું વાતાવરણ આંસુ માં ફેરવાઈ જાય છે એ ખબર નથી પડતી. આવી જ ઘટના એક […]

Continue Reading

માતાએ છોકરા પાસેથી મોબાઈલ લઇ લેતા 15 વર્ષના છોકરાએ ઘરમાં મચાવી તબાહી, જુઓ VIDEO

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં માતા પોતાના 15 વર્ષના છોકરા પાસેથી મોબાઈલ લઇ લેતા છોકરાએ ઘરમાં ભૂકંપ આવ્યો હોય તેની જેમ વેરવિખેર થાય એમ તોડફોડ કરી રહ્યો છે અને બાળકે તોડફોડ કરવા માટે ઘરનો કોઈ ખૂણો છોડ્યો નથી. આ વિડિયો ખાસ કરીને ગુજરાત અને સમગ્ર દેશમાં ખૂબ જ ચર્ચામાં છે, […]

Continue Reading

એડવેન્ચરના નામે બોયફ્રેન્ડે ઊંચી ટેકરી પર લઈ જઈને ગર્લફ્રેન્ડને ધક્કો માર્યો! જુઓ ચોંકાવનારો વીડિયો

ક્યારેક સારું કરવાના ચક્કરમાં બધું ઊંધું થઈ જાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક તેની ગર્લફ્રેન્ડને એડવેન્ચર આપવા માંગતો હતો. આ ચક્કરમાં તેનું બ્રેકઅપ થઈ ગયું. ખરેખર, એક પ્રેમી યુગલ એડવેન્ચર ટ્રીપ પર ગયું હતું. આ દરમિયાન બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને એવું ખતરનાક સાહસ કરાવ્યું, જેના કારણે તેણે […]

Continue Reading