મિત્રોનું સિવિલ સર્વિસમાં પસંદગી થતા જાગ્યું આ ગુજરાતીનું સપનું અને બેન્કની નોકરી છોડીને ગુજરાતી વિષયમાં ભણીને UPSC પાસ કરીને બન્યા ભારતીય વિદેશ સેવાના અધિકારી

વિશાલ હર્ષ. ‘સ્પીપા’ના જૂના વિદ્યાર્થી. લોંગ જમ્પમાં લાંબો કૂદકો મારવા ખેલાડી ચાર કદમ પાછળ જાય અને પછી વિનિંગ જમ્પ લગાવે એવી એમની સંઘર્ષ ગાથા. રહેવાનું અમદાવાદ. તેમનાં મમ્મી પ્રાંતિયાની સરકારી સ્કૂલમાં શિક્ષક અને પપ્પા સચિવાલયમાં. સરકારમાં અધિકારી બનવાનો વિચાર બાળપણમાં જ મનમાં ક્યાંક રોપાઈ ગયો હતો એની ખુદ વિશાલભાઈને પણ જાણ નહોતી. સરકારી સ્કૂલમાં પ્રારંભિક […]

Continue Reading

આ વ્યક્તિ એ સસલા પાળવા ના શોખ ને પોતાનો ધંધો બનાવી ને કરી રહ્યો છે હજારો રૂપિયા ની આવક, આ વ્યક્તિ બન્યો લોકો માટે પ્રેરણા રૂપ

દરેક લોકોને તેમના જીવનમાં નાના મોટા સપનાઓ તો હોય જ છે અને તે સપનાઓને પુરા કરવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. આજે ઘણા એવા લોકો હોય છે જે તેમના શોખને જ વ્યવસાયમાં ફેરવી દેતા હોય છે અને તેમાંથી સારી એવી કમાણી પણ કરી લેતા હોય છે. આજે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ […]

Continue Reading

81 વર્ષના ભાઈથી કેન્સર પીડિત બહેનનું દુઃખ ના જોઈ શકતા શરૂ કરી સંસ્થા, આજે એ સંસ્થા કેન્સરગ્રસ્ત લોકો ને ફ્રી માં સારવાર આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

દુનિયામાં બધા જ લોકોને તેમના જીવનમાં નાની મોટી બીમારીઓનો સામનો કરવો જ પડતો હોય છે અને આ બીમારીઓનો સામનો કરીને લોકો તેમનું જીવન પસાર કરતા હોય છે. આજે બીમારીઓ થયા જ કરતી હોય છે પણ લોકોને તેની સારવાર કરવી ઘણી મોંઘી સાબિત થતી હોય છે. આવા ઘણા પરિવારો વિષે આપણે જાણતા જ હોઈશું.આમ આજે એક […]

Continue Reading

ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચીને વગાડ્યો પોતાના નામ નો ડંકો, 1 વર્ષમાં 361 સર્ટિફિકેટ મેળવીને વધાર્યું ગુજરાતનું ગૌરવ

ઊંઝાની દીકરીએ કમાલ કર્યો દીકરી એક જ વર્ષમાં કર્યો એવો કમાલ કે આજે આખા ગુજરાતમાં તેની ખુબજ પ્રશંશા થઇ રહી છે. આ દીકરીનું નામ હિમાની પટેલ છે. હિમાનીએ એક વર્ષમાં ૩૬૧ સર્ટિફિકેટ મેળવીને ઇતિહાસ રચી દીધો. હિમાનીએ અલગ અલગ ક્ષેત્રમાં પ્રમાણપત્ર મેળવ્યા છે. જેવાકે રમત ગમત અને કવીઝ, સામાજિક ક્ષેત્રે અલગ અલગ સર્ટિફિકેટ મળેવીને ગુજરાતનું […]

Continue Reading

જાણો 100 વર્ષ જુના 72 સભ્યોના પરિવાર વિશે કે જે એક જ છત નીચે રહે છે હળીમળીને, જાણી ને નવાઈ લાગશે કે આટલી બધી વસ્તુની જરૂર પડે છે રોજ ઘર માં

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અમુક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. આજના સમયમાં સંયુક્ત પરિવારનું અસ્તિત્વ જોવા મળી રહ્યું નથી. સૌ કોઈ લોકો એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. ઉદાહરણ તરીકે ત્રણ ભાઈઓ હોય તો એક જ ગામમાં ત્રણેય […]

Continue Reading

આખું ગામ બની ગયું શાળા! અહીં દરેક દીવાલ આપે છે જ્ઞાન, શિક્ષકની જીદે કર્યો કમાલ

અમુક શાળાઓને બાદ કરતાં રાજ્યની લગભગ દરેક સરકારી શાળાઓની હાલત આવી જ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પ્રાથમિક શાળાઓની હાલત કોઈનાથી છુપી નથી. આવી સ્થિતિમાં જબલપુર જિલ્લાના ધર્મપુરા ગામે એક ઉદાહરણ રજૂ કર્યું છે, જ્યાં શાળા છોડો, આખું ગામ પોતાનામાં એક શાળા છે. અહીં બીજી તરફ માત્ર શિક્ષણનો માહોલ જોવા મળશે. ખાસ વાત એ […]

Continue Reading

શું તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે? RBI દ્વારા આપવામાં આવી મહત્વની માહિતી…જાણો

2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી રહી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી બાદ દેશભરમાં ઘણું બદલાઈ ગયું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે માર્કેટમાં આ નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે જેને લઈને રિઝર્વ બેંક […]

Continue Reading

શિક્ષકની નોકરી છોડીને સુરતના બે યુવાનોએ બનાવી હાઈબ્રિડ કિટ, હવે એકટીવા જેવી બાઇક પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને થી ચાલશે

સુરતના યુવાને એક હાઇબ્રિડ કિટ બનાવી છે, જે સ્કૂટરમાં ફિટ કરી દેતા એ ઇલેક્ટ્રીક અને પેટ્રોલ બંને મોડમાં ચાલે છે. જેની કિંમત 3. 18 હજાર છે. આ કિટ બનાવનારા નિર્ભય ખોખર અને પ્રતીક દુધાત અગાઉ ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈકના પણ 2 મોડલ તૈયાર કરી ચુક્યા છે, જેને આઈસીએટી હરિયાણા ખાતે પરમિશન માટે મોકલાયા છે. અગાઉ […]

Continue Reading

શું તમને ખબર છે જૂનાગઢ અને ભારત દેશની આઝાદીનો ઇતિહાસ? તો જાણો…

રાજકોટ સમગ્ર ભારત દેશ 15 ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવે છે, દેશના લોકોમાં આ દિવસે અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે, પણ આ દેશનું દૂર્ભાગ્ય પણ કહી શકાય કે જ્યારે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા રજવાડાઓએ ભારત સાથે ન જોડાવાની ઈચ્છા દર્શાવીને દેશની અખંડતા માટે તકલીફ ઉભી કરી હતી.આઝાદી સમયે જૂનાગઢ ભારત સાથે ન […]

Continue Reading

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ અનુસાર ભારત ની હાલત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ થી પણ છે ખરાબ! ભૂખમરામાં 6 ક્રમ આવ્યું નીચે

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2022માં 121 દેશોમાં ભારત 101માંથી 107માં ક્રમે આવી ગયું છે. ભૂખ અને કુપોષણ પર નજર રાખતી ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટે આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષે અચાનક જ કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. આરજેડી પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે […]

Continue Reading