મિત્રોનું સિવિલ સર્વિસમાં પસંદગી થતા જાગ્યું આ ગુજરાતીનું સપનું અને બેન્કની નોકરી છોડીને ગુજરાતી વિષયમાં ભણીને UPSC પાસ કરીને બન્યા ભારતીય વિદેશ સેવાના અધિકારી

વિશાલ હર્ષ. ‘સ્પીપા’ના જૂના વિદ્યાર્થી. લોંગ જમ્પમાં લાંબો કૂદકો મારવા ખેલાડી ચાર કદમ પાછળ જાય અને પછી વિનિંગ જમ્પ લગાવે એવી એમની સંઘર્ષ ગાથા. રહેવાનું અમદાવાદ. તેમનાં મમ્મી પ્રાંતિયાની સરકારી સ્કૂલમાં શિક્ષક અને પપ્પા સચિવાલયમાં. સરકારમાં અધિકારી બનવાનો વિચાર બાળપણમાં જ મનમાં ક્યાંક રોપાઈ ગયો હતો એની ખુદ વિશાલભાઈને પણ જાણ નહોતી. સરકારી સ્કૂલમાં પ્રારંભિક […]

Continue Reading

આ વ્યક્તિ એ સસલા પાળવા ના શોખ ને પોતાનો ધંધો બનાવી ને કરી રહ્યો છે હજારો રૂપિયા ની આવક, આ વ્યક્તિ બન્યો લોકો માટે પ્રેરણા રૂપ

દરેક લોકોને તેમના જીવનમાં નાના મોટા સપનાઓ તો હોય જ છે અને તે સપનાઓને પુરા કરવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. આજે ઘણા એવા લોકો હોય છે જે તેમના શોખને જ વ્યવસાયમાં ફેરવી દેતા હોય છે અને તેમાંથી સારી એવી કમાણી પણ કરી લેતા હોય છે. આજે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ […]

Continue Reading

81 વર્ષના ભાઈથી કેન્સર પીડિત બહેનનું દુઃખ ના જોઈ શકતા શરૂ કરી સંસ્થા, આજે એ સંસ્થા કેન્સરગ્રસ્ત લોકો ને ફ્રી માં સારવાર આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

દુનિયામાં બધા જ લોકોને તેમના જીવનમાં નાની મોટી બીમારીઓનો સામનો કરવો જ પડતો હોય છે અને આ બીમારીઓનો સામનો કરીને લોકો તેમનું જીવન પસાર કરતા હોય છે. આજે બીમારીઓ થયા જ કરતી હોય છે પણ લોકોને તેની સારવાર કરવી ઘણી મોંઘી સાબિત થતી હોય છે. આવા ઘણા પરિવારો વિષે આપણે જાણતા જ હોઈશું.આમ આજે એક […]

Continue Reading

ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચીને વગાડ્યો પોતાના નામ નો ડંકો, 1 વર્ષમાં 361 સર્ટિફિકેટ મેળવીને વધાર્યું ગુજરાતનું ગૌરવ

ઊંઝાની દીકરીએ કમાલ કર્યો દીકરી એક જ વર્ષમાં કર્યો એવો કમાલ કે આજે આખા ગુજરાતમાં તેની ખુબજ પ્રશંશા થઇ રહી છે. આ દીકરીનું નામ હિમાની પટેલ છે. હિમાનીએ એક વર્ષમાં ૩૬૧ સર્ટિફિકેટ મેળવીને ઇતિહાસ રચી દીધો. હિમાનીએ અલગ અલગ ક્ષેત્રમાં પ્રમાણપત્ર મેળવ્યા છે. જેવાકે રમત ગમત અને કવીઝ, સામાજિક ક્ષેત્રે અલગ અલગ સર્ટિફિકેટ મળેવીને ગુજરાતનું […]

Continue Reading

જાણો 100 વર્ષ જુના 72 સભ્યોના પરિવાર વિશે કે જે એક જ છત નીચે રહે છે હળીમળીને, જાણી ને નવાઈ લાગશે કે આટલી બધી વસ્તુની જરૂર પડે છે રોજ ઘર માં

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અમુક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. આજના સમયમાં સંયુક્ત પરિવારનું અસ્તિત્વ જોવા મળી રહ્યું નથી. સૌ કોઈ લોકો એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. ઉદાહરણ તરીકે ત્રણ ભાઈઓ હોય તો એક જ ગામમાં ત્રણેય […]

Continue Reading

8000 રૂપિયાથી નાની રૂમમાં કરી હતી શરૂઆત, આજે ઉભું કરી દીધું 3000 કરોડનું સામ્રાજય

આજના સમયમા ગુજરાતના ઘેર-ઘેર જોવા મળતું તેમજ દરેક નાના ભુલ્કાવો ના મોઢું જાણીતું નામ એટલે ગોપાલ. આ ગોપાલ નું ફરસાણ નમકીન ઘણું પ્રખ્યાત છે અને નાના હોય કે મોટા બધા તેનો આનંદ લે છે. પછી ગોપાલના ગાંઠિયા, ચણાની દાળ, સેવ, સિંગ, તીખા-મોરા સેવ-મમરા અને ઘણી બધી બીજી ફરસાણ ની વાનગીઓ લોકપ્રિય છે. જોકે આ સફળતા […]

Continue Reading

આ દીકરી તબેલામાં કામની સાથે અભ્યાસ કરીને આજે બની ન્યાયાધીશ (જજ), દીકરીની મહેનતને ખુબ-ખુબ અભિનંદન

એવું કહેવામાં આવે છે કે જો તમને કંઈક કરવાનો ઉત્સાહ છે, તો કંઇ પણ તમને જીતવાથી રોકી શકશે નહીં. અને આજે છોકરીઓ દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી રહી છે. રોજિંદા આપણે ઘણી સફળતાની વાતો સાંભળીએ છીએ. તાજેતરમાં જ ઉદયપુરની સોનલ શર્માની આવી જ એક સફળતાની કહાની બહાર આવી છે. ન્યાયાધીશ તરીકે, આજે તેના માતાપિતાએ […]

Continue Reading

સ્ત્રીઓ સામે જ કેમ સવાલ કરવામાં આવે છે? આલિયાને કેરેક્ટર લેસ કહેનારા રણબીરને કેમ નથી પૂછતાં કે કઈ રીતે તે 7 મહિનામાં પિતા બન્યો?

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે એક નાનકડી પરીએ જન્મ લીધો છે. ખુશીનો અવસર છે, તો ખુશીની વાતો થવી જોઈએ, પરંતુ શું તમને જાણ છે કે નાનકડી પરીના જન્મના થોડા કલાકો પછી ગૂગલ અને ટ્વિટર સહિત સોશિયલ મીડિયામાં પર શું ટ્રેન્ડ કરી રહ્યું હતું. આલિયા ભટ્ટનાં લગ્ન અને તેની ડિલિવરીની તારીખ. 7 મહિનામાં છોકરીનો જન્મ. […]

Continue Reading

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ અનુસાર ભારત ની હાલત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ થી પણ છે ખરાબ! ભૂખમરામાં 6 ક્રમ આવ્યું નીચે

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2022માં 121 દેશોમાં ભારત 101માંથી 107માં ક્રમે આવી ગયું છે. ભૂખ અને કુપોષણ પર નજર રાખતી ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટે આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષે અચાનક જ કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. આરજેડી પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે […]

Continue Reading

ખૂબ જ રસપ્રદ છે ‘બાસમતી ચોખા’ ની કહાની: અફઘાનિસ્તાનના રાજા દહેરાદૂનમાં લાવ્યા હતા બાસમતી ચોખા

બાસમતીને ચોખાનો રાજા કહેવામાં આવે છે. લગ્ન હોય કે અન્ય કોઈ સમારંભ, બાસમતી ચોખા ખાવાથી આયુષ્ય વધે છે. તેની સુગંધ એટલી મીઠી છે કે ભૂખ બમણી થઈ જાય છે. ભારતમાં તેની જાતોનો ઉપયોગ થાય છે, જેમાં એક ખાસ દહેરાદૂન બાસમતી છે. દહેરાદૂન બાસમતીનો સ્વાદ જેટલો સ્વાદિષ્ટ છે તેટલો જ દહેરાદૂનમાં તેના પ્રવેશની વાર્તા પણ એટલી […]

Continue Reading