આજે લગ્નના બંધનમાં બંધાશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, બોલિવૂડ સોંગ્સ પર કપલે કર્યો જોરદાર ડાન્સ, જુઓ સંગીત સેરેમનીનો વીડિયો

અથિયા તથા રાહુલના લગ્ન આજે એટલે કે 23 જાન્યુઆરીના રોજ ખંડાલા સ્થિત સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં ફેરા ફરશે. અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વિધિથી લગ્ન કરવાના છે. 22 જાન્યુઆરીના રોજ સંગીત સેરેમની યોજવામાં આવી હતી, જેમાં અથિયા-રાહુલે ‘મુઝસે શાદી કરોગી..’ ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. અથિયાના ભાઈ તથા માતાએ સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. […]

Continue Reading