જાણો દુનિયાના એક એવા દેશ વિશે કે જે 6 મહિના એક દેશમાં અને 6 મહિના બીજા દેશમાં આવે છે, દર 6 મહિને બદલાઈ જાય છે નિયમ અને કાયદો

ફ્રાંસ અને સ્પેનની સરહદ પર એક એવો આઈલેન્ડ આવેલો છે . જેના પર બે દેશ વારાફરતી 6-6 મહિના સરકાર ચલાવે છે. જી, હા આ એકદમ સાચી વાત છે. જ્યારે દુનિયામાં અનેક દેશો જમીનના નાના ટુકડા માટે ઝઘડો કે યુદ્ધ શરૂ કરી દેતાં હોય છે. ત્યારે સ્પેન અને ફ્રાંસની સરહદ પર આવેલ આઈલેન્ડ પર બંને દેશ […]

Continue Reading