જ્યારે ઇન્ટરવ્યુમાં રતન ટાટા કૂતરાને સાથે લાવ્યા હતા! એક રસપ્રદ કિસ્સો સાંભળીને લોકોના હોશ ઉડી ગયા

આપણે જાણીએ છીએ કે પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા માત્ર હૃદયના સારા વ્યક્તિ જ નથી પણ એક દયાળુ વ્યક્તિ પણ છે. સમયાંતરે આપણે સોશિયલ મીડિયા પર તેમના વિશેની વાતો પણ જોતા અને સાંભળીએ છીએ. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હ્યુમન્સ ઓફ બોમ્બેના સ્થાપક અને સીઈઓ કરિશ્મા મહેતાએ રતન ટાટાની પ્રશંસા કરી છે. તેણે જણાવ્યું […]

Continue Reading