વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર નું પુરાણો માં શુ છે વર્ણન, જાણો મહાકાલના ભવ્ય દરબાર વિશે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને ઉજ્જૈન પહોંચશે. જ્યાં તેઓ શ્રી મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે પીએમ શ્રી મહાકાલ લોક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે જે ઘણી રીતે ખાસ છે. પ્રથમ તબક્કામાં શ્રદ્ધાળુઓને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેથી યાત્રિકોનો અનુભવ યાદગાર બને. તે જ […]

Continue Reading