જાણો ભારત ના સૌથી ચતુર ચોર વિશે કે જેણે નકલી જજ બનીને 2000 જેટલા ગુનેગારો ને છોડી મુક્યા હતા.

ઘણીવાર તમે અખબારો અને ટીવી ચેનલોમાં ચોરીના સમાચાર જોયા અને વાંચ્યા જ હશે. ચોરીની ઘટનાઓ હવે એટલી સામાન્ય બની ગઈ છે કે આપણે પણ આ સમાચારોથી ક્યારેય પરેશાન થતા નથી. સ્થિતિ એવી છે કે દેશના મોટા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના પરિસરમાં ચોરોથી સાવધાન રહેવાની માહિતી આપવામાં આવે છે. નહીંતર તમારો સામાન ચોરાઈ શકે છે. […]

Continue Reading