આના સ્વાદના દીવાના પીએમ મોદીથી લઈને ટ્રમ્પ પણ છે, જાણો તેમની રસોઈ નો ફાઈવસ્ટારનો ચટાકો ને કરોડોનો પગાર

આપણે ફાઈવસ્ટાર હોટેલમાં મોંધી ડિશ જમીને, પૈસા ચૂકવીને મુખવાસ ચાવતાં ચાવતાં બહાર નીકળી જઈએ છીએ, પણ આપણે જે કોન્ટિનેન્ટલ કે મેક્સિકન કે ઈટાલિયન, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, પંજાબી કે પછી આપણી ગુજરાતી ડિશનો ઓડકાર લેતા હોઈએ છીએ એની પાછળ એક વ્યક્તિ બહુ મહત્ત્વની ભૂમિકામાં હોય છે અને એ હોય છે શેફ. બહુ રસપ્રદ છે આ શેફની […]

Continue Reading