RBI લાવશે ડિજિટલ ચલણ, જાણો કેવી રીતે હશે ક્રિપ્ટો ચલણ થી અલગ?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ટૂંક સમયમાં ઈ-રૂપી દાખલ કરવા જઈ રહી છે અને કેટલાક ખાસ કેસ માટે તેનું પાઈલટ લોન્ચ કરશે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પર એક કન્સેપ્ટ નોટ જારી કરીને, આરબીઆઈએ કહ્યું કે તે ભારતના ડિજિટલ અર્થતંત્રને મજબૂત કરવા, વધુ કાર્યક્ષમ ચુકવણી સિસ્ટમ પ્રદાન કરવા અને મની લોન્ડરિંગ પર દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય […]

Continue Reading