ATMમાંથી નીકળશે સોનું, અહીં ખુલ્યું દેશનું પ્રથમ ગોલ્ડ ATM, જાણો કેવી રીતે કરશે કામ ?

અત્યાર સુધી તમે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા જ હશે, પરંતુ હવે તમે એટીએમમાંથી પણ સોનું ઉપાડી શકશો. ખરેખર, ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ ખુલ્યું છે. આ ATM દ્વારા લોકો તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સોનું ખરીદી શકે છે. તમને જણાવી દઈએ કે આ ATMમાંથી 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સોનાના સિક્કા ખરીદી શકાય છે. […]

Continue Reading