જાણો કેટલી સંપત્તિનો માલિક છે “ધ ગ્રેટ ખલી”, કયારેક બે ટાઈમની રોટલી પણ ન મળતી…

ભારતના સૌથી મોટા અને પ્રોફેશનલ રેસલર રહી ચૂકેલા ગ્રેટ ખલી હાલના સમયે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. “ધ ગ્રેટ ખલી” એક સમયે એક સામાન્ય માણસ જેવો હતો પરંતુ તેની પાસે કંઈક કરવાની ઈચ્છા હતી, જેના કારણે તે આપણાથી અલગ અને ખાસ બન્યો. WWEમાં પહોંચનાર પ્રથમ ભારતીય રેસલર ધ […]

Continue Reading