સરકાર આપી રહી છે ખેડૂતોને 5 લાખ રૂપિયા, જાણો કઈ રીતે ઉઠાવી શકશો ફાયદો?

કેન્દ્ર સરકાર ખેતીવાડીમાં ડ્રોન (Drone) ના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. ડ્રોનના ઉપયોગથી વધુ કમાણી કરી શકાય છે. ખેતીવાડીમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે તેની ખરીદી કરવા સરકાર ખેડૂતોને સબ્સિડી આપી રહી છે. સરકાર કિસાનોને ડ્રોનના ખર્ચના 50 ટકા સબ્સિડીના દરથી વધુમાં વધુ 5 લાખ રૂપિયાની નાણાકીય સહાયતા ઉપલબ્ધ કરાવી રહી છે. સ્ત્રીઓ સામે જ […]

Continue Reading