વૈજ્ઞાનિકોએ બનાવી છે મચ્છર ભગાડનાર રીંગ, જાણો તેની ખાસ વાતો

જર્મનીની માર્ટિન લ્યુથર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આવી નવી 3D પ્રિન્ટેડ રિંગ બનાવી છે. તેને પહેરવાથી મચ્છર અને નાના જંતુઓ લાંબા સમય સુધી દૂર રહે છે. યુનિવર્સિટીના પ્રોફેસર રે એન્ડ્રોશે કહ્યું કે વૈજ્ઞાનિકોએ રિંગના પ્રોટોટાઇપમાં જાણીતા મચ્છર ભગાડનાર IR-3535નો ઉપયોગ કર્યો છે. તેનો મચ્છર વિરોધી સ્ત્રાવ ત્વચાને નુકસાન કરતું નથી. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ્સમાં પ્રકાશિત થયેલા સંશોધન […]

Continue Reading