અહીંયા મેહમાનોને જમવાનું આપવા સિવાય પત્ની સાથે સમય પસાર કરવાની ઓફર આપવામાં આવે છે, જાણો હિમ્બા જાતિ ના રિવાજો

કહેવાય છેકે, સમય બદલાઈ ગયો છે અને દુનિયા સમયની સાથે આગળ વધી ગઈ છે. પણ હજુ પણ એટલાં સ્થળો કેટલી જગ્યાઓ કેટલાં પ્રાંતો અને કેટલીક જાતિઓ માટે સમય બદલાયો નથી. ત્યાં કોઈ પરિવર્તન આવ્યું નથી. ત્યાં હજુ પણ વર્ષો જુના રિવાજો અને પ્રજાઓ ચાલી આવે છે. આવો જ એક રિવાજ કે પ્રથા એક જાતિમાં છે. […]

Continue Reading