જાણો પ્રાચીન કાળ થી પાણી ને મહત્વ આપવામાં આવે છે અને પુરાણો માં પણ પાણી નું મહત્વ દરસાવામાં આવ્યું છે.
આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણી પીવામાં વપરાય છે. તે ઉપરાંત પાણી નહાવા, કપડાં અને વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં પણ વપરાય છે. મિલો અને કારખાનાઓમાં પાણીની જરૂર પડે છે. પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે પણ અત્યંત […]
Continue Reading