‘ઉંમરની કોઈ મર્યાદા નથી’, 70 વર્ષનો વર અને 19 વર્ષની કન્યા, જાણો વિચિત્ર પ્રેમની અદભુત કહાની

પાકિસ્તાનમાં મોર્નિંગ વોક પર ગયેલી 19 વર્ષની યુવતીને 70 વર્ષના એક વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો અને તેણે તેને પોતાનો જીવનસાથી બનાવ્યા બાદ જ રાહતનો શ્વાસ લીધો. વાસ્તવમાં આ કપલની ઉંમરમાં 50 વર્ષથી વધુનો તફાવત છે. તેમની લવ સ્ટોરીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંનેએ આંખોની લડાઈથી લઈને ‘ઈઝહાર-એ-મોહબ્બત’ અને પછી લગ્ન […]

Continue Reading