જાણો સમુદ્રની વચ્ચે બિરાજતા દાંડીવાળા હનુમાનજીનો રહસ્યમય ઈતિહાસ, દરેક ભક્તોની મનોકામના થાય છે અહીં પૂરી..!

ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે બેટ દ્વારકા પાસેથી કુલ 5 કીલી મીટર જેટલું દુર હનુમાનજીનું ખુબ જ જાણીતું હનુમાન દાંડી મંદિર આવેલું છે. આ એક અનોખું મંદિર છે જે વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની સાથે તેના પુત્ર મકરધ્વજની પણ પુજા કરવામાં આવે છે. આજે હનુમાન દાંડી મંદિરે હનુમાન જંયતિની ધાર્મિક ઉજવણી […]

Continue Reading