હવે પતિ-પત્ની બંનેને મળશે 6,000 રૂપિયા, જાણો PM કિસાન યોજનાના નવા નિયમો

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતગર્ત સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 એટલે કે 2000 રૂપિયાની ત્રણ હપ્તા મોકલે છે. પરંતુ અત્યાર સુધી આ યોજના ઘણા ફેરફાર થઇ ચૂક્યા છે. ક્યારેક અરજીની લઇને તો ક્યારેક પાત્રતાને લઇને, યોજના બનાવવાને લઇને અત્યાર સુધી ઘણા નવા નિયમ બની ચૂક્યા છે. હવે આ યોજનામાં પતિ-પત્ની બંનેને પીએમ કિસાન સન્માન […]

Continue Reading