બોલિવૂડનો સિંગર જુબિન નૌટિયાલની ધરપકડની માંગ, જાણો તેની પાછળનું કારણ

બોલીવુડના જાણીતા સિંગર જુબિન નૌટિયાલે એકથી એક શાનદાર હિટ નંબર્સ ગીતો ગાયા છે. જેમાં ‘દિલ ગલતી કરત બેઠા હૈ’, ‘તુમ હી આના’, ‘લુટ ગએ’, ‘બેવફા તેરા માસૂમ ચેહરા’, ‘તારો કે શહેર’ અને ‘રાતા લંબિયા’ આ ઉપરાંત ઘણા હિટ ગીતો ગાયા છે. આ ગીતોને લઇને લોકોના દિલોમાં જગ્યા બનાવનાર જુબિન નૌટિયાલ એક મુશ્કેલીમાં મુકાયો છે. જુબિનનો […]

Continue Reading