તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : અંતે, ‘ટપુડા’એ પણ છોડ્યો સિરિયલનો સાથ, જાણો શું છે કારણ…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક પછી એક કલાકારો સિરિયલ છોડી રહ્યા છે. થોડાં સમય પહેલાં જ શૈલેષ લોઢાએ આ સિરિયલ છોડી હતી. હવે રાજ અનડકટે પણ ઓફિશિયલી આ સિરિયલ છોડવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે રાજ છેલ્લા ઘણાં સમયથી આ સિરિયલમાં જોવા મળતો નહોતો અને ત્યારથી જ ચર્ચા હતી કે તેણે આ સિરિયલ […]

Continue Reading