કડવા ચોથનું વ્રત પત્ની શા માટે કરે છે? જાણો આ વ્રત ની કહાની

આસો વદ ચોથના દિવસને કડવા ચોથ કહેવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. આ દિવસે ચંદ્રદેવના દર્શન કરીને અર્ધ્ય ચઢાવવાની પરંપરા છે. આ વખતે 13 ઓક્ટોબર, 2022ના રોજ ગુરુવાર એટલે કે કડવા ચોથનુ વ્રત આજે ઉજવવામાં આવી રહ્યું છે. બદલાતા સમય સાથે તહેવારોના […]

Continue Reading