એક સમયે 10 રૂપિયાથી કારકિર્દીની શરૂઆત કરનાર ગણેશ આચાર્ય આજે છે બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર, જાણો ગણેશ આચાર્યની સફળતાની કહાની…

ગણેશ આચાર્ય છેલ્લા ત્રીસ વર્ષથી બોલિવૂડમાં કોરિયોગ્રાફી ક્ષેત્રે સક્રિય છે. ગણેશે આ સમયગાળા દરમિયાન ઇન્ડસ્ટ્રીને ઘણા આઇકોનિક ડાન્સ સ્ટેપ્સ પણ આપ્યા છે. કોરિયોગ્રાફીની સાથે ગણેશ અભિનય અને હવે દિગ્દર્શનમાં પણ હાથ અજમાવી રહ્યો છે. ગણેશની ફિલ્મ દેહતી ડિસ્કો રિલીઝ થવા જઈ રહી છે. બોલિવૂડ સ્ટાર્સના ફેવરિટ ગણેશ માટે તેની સફર સરળ રહી નથી. ગણેશે પણ […]

Continue Reading