શું PAN નંબર વગરના ખાતા SBI બંધ કરી રહી છે? જાણો તમને આવતા મેસેજનું સત્ય

બદલાતા સમયની સાથે બેંકિંગ સિસ્ટમમાં ઘણા બદલાવ આવ્યા છે. આજકાલ લોકો મોટાભાગે ઘરે બેસીને કામ પતાવતા હોય છે. નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગે આપણું કામ ખૂબ જ સરળ બનાવી દીધું છે, પરંતુ તેની સાથે છેતરપિંડીના બનાવો પણ વધવા લાગ્યા છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સમયાંતરે પોતાના ગ્રાહકોને […]

Continue Reading