જાણો આ IAS અધિકારી કે જેને તેની કમજોરીને તાકાત બનાવી અને આપણા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઓછી ઉચાઇ હોવા છતા તેણીએ આખા દેશમા નામના મેળવી. વડાપ્રધાન કાર્યાલયની તરફથી પણ તેની પ્રશંસા કરવામા આવી હતી. એવુ કહેવામા આવે છે કે વ્યક્તિ તેની ઉચાઇ દ્વારા નહી પરંતુ તેના કાર્ય દ્વારા ઓળખાય છે. આ વાત આઈએએસ અધિકારી આરતી ડોગરા સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે. તેની ઉચાઈ ૩ ફૂટની ૬ ઇંચની ભલે હોય તેની […]
Continue Reading