જાણો અમિતાભ બચ્ચને ઘૂંટણિયે પડીને 9 વર્ષના બાળક સાથે શું કર્યું, KBC 14માં ફરી ખોલ્યું પોતાનું રહસ્ય..જુઓ વિડીયો

બોલિવૂડના એંગ્રી યંગ મેન કહેવાતા અમિતાભ બચ્ચન વાસ્તવિક જીવનમાં ખુબજ સરળ છે. તેમનું નામ તેમની ઉદારતા અને સારા કાર્યો માટે હંમેશા હેડલાઇન્સમાં રહેતું હોઈ છે. ટીવીના રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિમાં તે ઘણીવાર સ્પર્ધકો સાથે મસ્તી કરતો જોવા મળે છે. ઘણી વખત તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી વાતો પણ શેર કરે છે. આ દિવસોમાં, […]

Continue Reading