ગુજરાતના એક ગામમાં એક પણ ઘરને મુખ્ય દરવાજો નથી છતાં ક્યારેય ચોરી થઈ નથી જાણો તેની પાછળ શું છે ચમત્કાર

આજે અમે તમને એક એવા ગામની વાત કરવાના છીએ જે ગામ વિષે જાણીને તમે પણ ચોકી ઉઠશો જે ગામમાં કોઈના પણ ઘરે દરવાજા નથી છતાં પણ કોઈના ઘરે ચોરી થઈ નથી રાજકોટમાં બે હજારની વસ્તી ધરાવતું સાતડા ગામમાં નાની ઝૂંપડી હોય કે પછી આલીશાન બંગલો હોય કોઈના પણ ઘરે તમને મુખ્ય દરવાજો જોવા મળશે નહિ. […]

Continue Reading