માત્ર ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત થયેલા કમાભાઈએ કરી લીધા લગ્ન? વિડીયો થયો વાયરલ, જાણો શું છે હકીકત?

હાલમાં કોઠારીયાનો કમો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. આપણે જાણીએ છે કે, એક ડાયરામાં રસિયો રૂપાડો રંગ રેલીયો સોંગ પર કમાભાઈ(Kamabhai)એ ડાન્સ કર્યો અને કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi)એ કમાને બિરાદવ્યો બસ પછી તો કમાન કિસ્મતના દરવાજા એવા ખુલ્યા કે, હવે ખરેખર ઘરે જવું કમાને ગમતું નહીં હોય, કારણ કે, હાલમાં ગુજરાતનાં મહાનગરોમાં કમાભાઈ […]

Continue Reading